આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠ સિવિલ જજનો વિદાય સમારોહ યોજાયો


viday-20140505-WA0027

ઉમરેઠના ન્યાયાલયમાં આવેલ બાર કાઊન્સીલના હોલમાં સિવિલ જજ એમ.કે.ખેરનો વિદાય સમારોહ, સિવિલ જજ પી.ડી.મોદી, સરકારી વકીલ આર.એમ.ઠાકોર, એમ.આઈ.ચીસ્તી સહીત પી.આઈ મોડીયા, પી.આઈ ચૌધરીની વિશેષ ઉપસ્થિતીમાં યોજાયો હતો. આ પ્રસંગે બાર એશોશિયેશનના પ્રમુખ પ્રફુલભાઈ સુત્તરીયા, ઉપ-પ્રમુખ ઝેડ.એ.પઠાણ સહીત અગ્રણી વકીલ મિત્રો ખાસ ઉપસ્થીત રહ્યા હતા, પોતાના વિદાય સમારોહ પ્રસંગે સિવિલ જજ એમ.કે.ખેરે ઉમરેઠ બાર એશોશિયેશનનો આભાર વ્યક્ત કર્યો હતો અને વકીલ મિત્રોને ભવિષ્યમાં પોતાના તરફથી જરૂર પડે તો માર્ગદર્શન આપવાની તૈયારી બતાવી હતી. વકીલ મિત્રોએ પણ સિવિલ જજ એમ.કે.ખેરને ભવિષ્યમાં ઉચ્ચ પદ અને કિર્તિ પામે તેવી શુભેચ્છા વ્યકત કરી હતી.

One response to “ઉમરેઠ સિવિલ જજનો વિદાય સમારોહ યોજાયો

  1. Rajshah May 16, 2014 at 6:46 am

    Vivek thank tou for giving a news for Umreth ana around the umreth.

    Like

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: