આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: June 2017

– ઉમરેઠ ખડાયતા મેડીકલ વેલફેર ટ્રસ્ટ –


– ઉમરેઠ ખડાયતા મેડીકલ વેલફેર ટ્રસ્ટ –

ઉમરેઠ નગરના સેવાભાવી….

ર્ડો.રસીકભાઈ એસ.શાહ (એમ.બી.બી.એસ)

તા.૩.૭.૨૦૧૭ને સોમવાર થી ઉમરેઠ ખડાયતા મેડીકલ વેલફેર ટ્રસ્ટમાં માનદ્ સેવા આપશે જેની સૌ ખડાયતા બંધુઓએ નોંધ લેવી.

દર્દીને તપાસવાનો સમય – સવારે ૧૦ થી ૧૨ (રવીવારે મુલાકાત માફ)

સ્થળ – ખડાયતા મેડીકલ વેલફેર ટ્રસ્ટ – સટાક પોળ – ઉમરેઠ

નોંધ કેસ ફી રૂ.૨૦ લેવામાં આવશે તેમજ દર્દીને તપાસી જરૂરી દવા પણ મળશે.

 

%d bloggers like this: