આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

સલાહ/સુચન/પ્રતિભાવ/સપર્ક

તમને આપણુ ઉમરેઠ કેવુ લાગ્યુ..?
 શૂ આપણા ઉમરેઠમા કાઈ ખુટે છે..?
કાઈ વધારે પડતુ છે..?
તમારા સલાહ/સુચન/પ્રતિભાવ/ તમે ઈ-મેલ કરૉ..

e-mail : aapnuumreth@gmail.com

Web Site     :    www.aapnuumreth.org

Facebook    :   https://www.facebook.com/vivekdoshiumreth

Instagram    :   https://instagram.com/aapnuumreth

Twitter         :   https://twitter.com/mynewsforall

YouTube      :   https://www.youtube.com/user/mynewsforall

Flickr           :    http://www.flickr.com/photos/vivekdoshi2000/


21 responses to “સલાહ/સુચન/પ્રતિભાવ/સપર્ક

 1. jayesh j sheth ઓગસ્ટ 26, 2009 પર 10:43 એ એમ (am)

  thanks

  Like

 2. dilip જાન્યુઆરી 5, 2010 પર 11:23 પી એમ(pm)

  shri vivekbhai

  i may suggest one historical (ancient) tower located at panchvati , a heart of the umreth may be included , if the norms may permit
  dilip sutaria
  ahmedabad

  Like

 3. janak shah જાન્યુઆરી 23, 2010 પર 5:47 પી એમ(pm)

  Something that we can do to help ourselves. Nice to know.

  Like

 4. janak shah જાન્યુઆરી 23, 2010 પર 6:00 પી એમ(pm)

  છેલ્લે સરવાળો કોઈ બીજું જ કરી જાય એનું નામ નસીબ
  Janak Shah

  Like

 5. mukund shah એપ્રિલ 22, 2010 પર 10:20 એ એમ (am)

  i want to see UMRETH as near and clean city…traffic hurdles to be remove…zig zag parking on a narrow road is to be banned.. if i am not making any mistake..the hard water is the cause of various deases..A muncipal common R.O. Filtrted water for drinkig will sure to give better health mukund nasikwala

  Like

 6. dilip નવેમ્બર 24, 2010 પર 10:15 એ એમ (am)

  i am very much thankfull for to include my commrnts for deshi foodies of umreth.( as umreth nu khava pivanu )
  dilip sutaria,ahmedabad

  Like

 7. HARDIK GANDHI નવેમ્બર 24, 2010 પર 10:18 એ એમ (am)

  Very Good
  ..Only One Person in UMRETH to Devlop Blog and share to umreth NEWS to WORLD
  again you are grate try

  Like

 8. Bhavik Shah નવેમ્બર 24, 2010 પર 10:18 એ એમ (am)

  You are doing great work, Vivek! Thank you so much for updating us for the latest in our Umreth.

  Like

 9. PANKAJ SHAH ડિસેમ્બર 28, 2010 પર 6:00 પી એમ(pm)

  જીવન આધાર સેવા સંકુલ ની વિગત સાથે તેનો દેના બેકનો ખાતા નં ૦૦૯૦૧૦૦૦૪૩૪૮
  પણ અપલોડ કરશો. જેથી કોઈને બહારગામ થી પણ મદદ કરવી હોય તો અનુકુળતા થાય.

  પંકજ શાહ
  ઉમરેઠ / વડોદરા

  Like

 10. vijay bhatt માર્ચ 17, 2011 પર 10:24 એ એમ (am)

  Dear Vivek,
  te aa bahuj saras prayaas karyo che. tara aa prayaas thaki aapnu umreth badhani samax aavyu che. good job done. keep update the information.

  umreth na nagrik tarike mari umreth na karyakari netao ne 1 vinanti che k umreth na vikas ma jaruri pagla jem bane etla jaldi leva no prayatna kare. karank 1 samay nu saari nu hub ganatu ane 1 sari GIDC ganatu maru umreth teni olkhan bhultu jaay che. umreth ma haju pan development ni ganij jarur che, jem ke rasta, trafic problem, education, and GIDC. –

  VIJAY BHATT / BARODA

  Like

 11. Tanuj Parikh જુલાઇ 10, 2011 પર 4:45 પી એમ(pm)

  bas umreth clean hovu joie ane umreth ni jaan evi bhadrakali ni vaav ma thodik saaf safai karai chokhi rakhvi joie

  Like

 12. mmmabap જુલાઇ 16, 2011 પર 7:50 પી એમ(pm)

  an annual general meeting of nasiswala will held on 31st july at 5.30P.M. in the building of nasiwala at UMRETH

  Like

 13. desai ajay r. ઓગસ્ટ 9, 2011 પર 9:24 પી એમ(pm)

  Dear Vivek Doshi
  Please contact me in umreth nagarpalika
  Desai Ajay R.
  np_umreth@yahoo.co.in

  Like

 14. Harish J. Panchal, Gangapole, Umreth સપ્ટેમ્બર 1, 2011 પર 6:44 પી એમ(pm)

  Sri Vivek bhai,
  Honestly saying , I have this site for the first time. Thanks a lot for putting our Umreth on the world grid. I feel every umrethian should contribute the information and pics for the site.
  With sincere regards.

  Like

 15. shailesh patel,edison,nj,usa સપ્ટેમ્બર 20, 2011 પર 5:10 એ એમ (am)

  bus station photos

  Like

 16. jayram rojasara નવેમ્બર 30, 2011 પર 4:34 પી એમ(pm)

  I became very happy to read about umreth in gujarati on net. thank you Vivekbhai

  Like

 17. SATISH GABHAWALA જાન્યુઆરી 29, 2012 પર 10:55 એ એમ (am)

  VIVEK
  GREAT JOB, THANK YOU FOR KEEPING US INFORMED.
  SATISH GABHAWALA

  Like

 18. PANKAJ SHAH ફેબ્રુવારી 4, 2013 પર 2:30 પી એમ(pm)

  વિવેક ,
  ગઈ કાલે હું ઉમરેઠ હતો અને ટમટમ લેવા લક્ષ્મ્ણભાઈ ની દુકાને ગયો અને મેં ટમટમ નો એક ફોટો લીધો અને કહ્યું કે આ ફોટો હું ફેસબુક પર અપલોડ કરૂ છું તો એ ભાઈએ મને એમ કહ્યું કે કોઈ કેનેડાથી એક પેજ ઓપરેટ કરે છે જેનું નામ “આપણું ઉમરેઠ” રાખ્યું છે અને બધા સમાચાર મુકે છે મારા ભાઈ મુંબઈમાં પણ જુએ છે અને મને ફોન કરે છે તો હું હસવા લાગ્યો અને સવાલ કર્યો કે કેનેડાથી કોઈ કેવી રીતે અહીના તાજા અને રોજેરોજ સમાચાર અપલોડ કરી શકે?એ મુશ્કેલ છે અને ચૂટણી /નવરાત્રી /સંતરામ મંદિર વી સમાચાર માટે ઉમરેઠમાં હોવું જરૂરી છે અને અમે પણ વડોદરા બેઠા “આપણું ઉમરેઠ” થી માહિતગાર રહીએ છીએ .

  અંતે મેં તેને કહ્યું કે અહીના ભાઈ વિવેક દોશી આ મહેનત કરી અપલોડ કરે છે તો તેને ખુબ નવાઈ લાગી
  ખરેખર તારા આ કામની કદર જાણીતા અને અનજાણ લોકો પણ કરે છે એ એક સારી વાત છે અને તારી મહેનત પણ સફળ થાય છે તેમ ગણી શકાય અને જે તારું ધ્યેય છે કે ઉમરેઠ ને વિશ્વ ફલક પર મુકવું તે પણ કારગત થયી રહ્યું છે અને આમ એકબીજાને લોકો જણાવી આપોઆપ પ્રચાર કરે છે
  શ્રી ઠાકોરજી તારું આ કામ અવિરત ચલાવવા અખૂટ શક્તિ આપે અને તું આ પેજ ને વધુ ને વધુ સુંદર રીતે રજુ કરી શકે તે અભ્યર્થના

  પંકજ શાહ
  વડોદરા(ઉમરેઠ)

  Like

  • VIVEK DOSHI ફેબ્રુવારી 4, 2013 પર 3:03 પી એમ(pm)

   શ્રી ટીનાકાકા, તમારા અમુલ્ય શબ્દો બદલ તમારો ખુબ ખુબ આભાર , વાંચકોના આવા શબ્દો મારા માટે પ્રોત્સાહક છે.

   Like

 19. Pankaj Shah ઓગસ્ટ 2, 2013 પર 8:50 એ એમ (am)

  no any update,any problem?

  Like

 20. Himanshu Rana નવેમ્બર 20, 2015 પર 4:29 પી એમ(pm)

  i am Himanshu Rana from Umrethn our village , there is a 500-800 year old Bhadrakali temple and maharaja sidhhraj’s VAV , this VAV has Seven Down Steps (Seven Madd) under Temple. and its not covered under gujarat heritage site. so we request you to take step to make this Maharaja Sidhhraj VAV as a Heritage VAV. and also do some steps for cleanness.

  Like

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: