આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: September 2019

ઉમરેઠના શ્રી સરસ્વતી વિદ્યાલય ખાતે તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનીત કરાયા.


s1ઉમરેઠના શ્રી સરસ્વતી વિદ્યાલય ખાતે માર્ચ-૨૦૧૯માં ધો.૧૦ તેમજ ધો.૧૨ની પરિક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ જયંતિલાલ જે કાચવાળાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. સદર સમારોહમાં મુખ્ય મહેમાન પદે બ્રિજ સુત્તરીયા, રણછોડભાઈ શાહ, તેમજ વિશેષ મહેમાન પદે અજીતભાઈ દવે, કનુભાઈ શાહ, ઈશ્વરભાઈ પટેલ,વિજયભાઈ ભટ્ટ, ખાસ ઉપસ્થીત રહ્યા હતા. સંસ્થાના ચેરમેન ર્ડો.મધુસુદન ભગતે જણાવ્યું હતુ કે,  વિદ્યાલયના ટ્રસ્ટી સંજયભાઈ

s2સુત્તરીયા તરફથી ધો.૧૦માં ૯૩% મેળવનાર દીપ અશ્વિનભાઈ ડાભી તેમજ ૯૦% મેળવનાર દીપ કમલેશભાઈ પટેલને સુવર્ણચંન્દ્ર એનાયત કરવામાં અવ્યું હતુ આ ઉપરાંત સ્નેહ સુથાર સહીત અન્ય અગિયાર વિદ્યાર્થીઓને રજતચંન્દ્ર એનાયત કરવામાં આવ્યું હતું. ધો.૧૨માં ૮૯.૩૩% સાથે ઉત્તરણીય થનાર ધરા ચેતનભાઈ ગાંધી સહીત અન્ય ૪ વિદ્યાર્થીઓને રજતચંન્દ્ર એનાયત કરવામાં આવ્યું હતું. વધુમાં શાળામાં વિવિધ વિષયમાં શ્રેષ્ઠ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને પણ રોક્કડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. સદર કાર્યક્રમમાં આમંત્રીતો, વાલીગણ શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થીત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.

ઉમરેઠમાં ભક્તિભેર ગણેશ મહોત્સવ ની ઉજવણી


(1)પીપળીમાતા યુવક મંડળ #ઉમરેઠ

(1)પીપળીમાતા યુવક મંડળ #ઉમરેઠ

(2)ભટ્ટવાળી પોળ યુવક મંડળ #ઉમરેઠ

(2)ભટ્ટવાળી પોળ યુવક મંડળ #ઉમરેઠ

(2)ભટ્ટવાળી પોળ યુવક મંડળ #ઉમરેઠ

(2)ભટ્ટવાળી પોળ યુવક મંડળ #ઉમરેઠ

(4)રાજપૂત બાળ યુવક મંડળ ઢાકપાલ, ઉમરેઠ.

(4)રાજપૂત બાળ યુવક મંડળ ઢાકપાલ, ઉમરેઠ.

(4)રાજપૂત બાળ યુવક મંડળ ઢાકપાલ, ઉમરેઠ.

(4)રાજપૂત બાળ યુવક મંડળ ઢાકપાલ, ઉમરેઠ.

(4)રાજપૂત બાળ યુવક મંડળ ઢાકપાલ, ઉમરેઠ.

(4)રાજપૂત બાળ યુવક મંડળ ઢાકપાલ, ઉમરેઠ.

(4)રાજપૂત બાળ યુવક મંડળ ઢાકપાલ, ઉમરેઠ.

(4)રાજપૂત બાળ યુવક મંડળ ઢાકપાલ, ઉમરેઠ.

(8)શેલતિયા કુવા , #ઉમરેઠ

(8)શેલતિયા કુવા , #ઉમરેઠ

(9)સાચીમાતા યુવક મંડળ #ઉમરેઠ

(10)યુ.એફ.સી ગૃપ #ઉમરેઠ

(10)યુ.એફ.સી ગૃપ #ઉમરેઠ

%d bloggers like this: