આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠમાં ખાવા-પીવા જેવું.

ઉમરેઠમાં સ્વાદ રસીકોની જીભ ઉપર કેટલાય ખાણી-પીણીના ધંધા કે વ્યવસાય કરતા લોકો રાજ કરે છે. વર્ષોથી ઉમરેઠમાં આવી કેટલાય લોકો કેટલીક વસ્તુઓ ખાવા કે પીવાની ઈચ્છા રાખતા હોય છે. તેવી કેટલીક ખાવા પીવાની વસ્તુઓ શોર્ટલીસ્ટ કરી અહિંયા તમોને યાદ કરાવવાનો આ મૌલિક પ્રયાસ છે. આ માટે આપણું ઉમરેઠ બ્લોગના એક વાંચક શ્રી દિલીપભાઈ સુત્તરીયાએ સજેશન આપ્યું તે બદલ તેમનો આભાર..

ભગતનું ચવાણું ચટણીપૂરી-મસાલાપુરી પગલા મંદિર પાસે
ગોપાલ રસોઈયાની દાળ ગટુ ભાવસારના ફાફડા અને સેવસળ
લક્ષ્મણના ટમટમ અને સેકેલા પેંડા પંચવટીના ભજીયા અને દાલવડા
ગંગાપ્રસાદના ખમણ બાદશાહ શેરઢીનો રસ
શીવરામનું પાન હોટલ અતિથિનું ભોજન
પપ્પુ ની પાણીપૂરી – ઓડ બજાર ભાભી ની સોડા
આમલેટ અને ખીમો..(બસ સ્ટેશન) સરદાર કોલ્ડ્રીક્સનો વિમટો, દલાલ પોળ બહાર

53 responses to “ઉમરેઠમાં ખાવા-પીવા જેવું.

  1. janak shah January 7, 2010 at 9:51 am

    panchvati na bajiya ane lal dalwada ane kort na gota

    Like

  2. jigna February 10, 2010 at 12:10 pm

    shrinathji bhelpuri wala ni masala puri

    Like

  3. Alpesh Patel February 23, 2010 at 3:32 pm

    You never forget Mr.Bhavsar’s Sev Usal in Vada bazar…

    Like

  4. PANKAJ SHAH February 27, 2010 at 3:43 pm

    COURT NA GOTA

    Like

  5. krushi May 8, 2010 at 2:03 am

    સંતરામ ની દાબેલી
    જગદંબા ની ચોરાફળી
    દેવનારાયણ નો આઈસ ક્રીમ
    ભાઈ….તમે આબધુ કેમના ભૂલી ગયા?

    Like

    • Krushil Patel December 1, 2010 at 1:56 am

      tame haju pan sudharyu nathi… kharu kahvay ha ha ha ha ha ha

      Like

      • વિવેક દોશી December 1, 2010 at 8:23 am

        અરે સાહેબ, ઉમરેઠની બધી લારીઓના નામ બ્લોગ ઉપર ચઢાવી દઈશ તો , બ્લોગમાં સ્પેસ ખુટી પડશે..ઉપરોક્ત તમામ દૂકાનો અને લારીના નામ ટોપ ૧૫ માં આવે છે એટલે તેમને અહિયા સ્થાન મળ્યું છે,બાકી તમારી કોમેન્ટ પણ બધાને વંચાય જ છે… એટલે તમારો મેસેજ લોકો સુધી પહોંચી ગયો છે. હા, મે તમારી કોમેન્ટ ડીલીટ કરી હોત કે એપ્રુવ ન કરી હોત તો ચોક્કસ હું તમારો ગુનેગાર હોત…!

        Like

  6. ketan dave June 19, 2010 at 5:44 pm

    not only tumtum but sweet shekela penda of laxman is also very famous & very delicious, especially u will found a ppl in q during raksha bandhan & 10th & 12th results.

    Like

  7. HEMLESH (BUDHO) August 8, 2010 at 12:49 pm

    vivek bhai now plz you add in your list ATITHI HOTEL AND GUEST HOUSE AND PARTY PLOT ALSO IT IS OPPENING IN SEPTEMBER 2010 WITH PANJABI,CHAINES,AND GUJARATI FOOD FOR MORE INFORMATION CALL MR HITESH C/O OF AMAR TILES MO NO 9824326363 AND ATUL PATEL 9574354974
    BEST REGARDS
    THANKS YOU
    HEMLESH PATEL
    18th SARVODAY SOCIETY
    UMRETH MO 919586377863

    Like

    • hitesh(amar tiles) November 18, 2010 at 8:23 pm

      hotel atithi opening in very popular in umreth so.umreth people happy enjoy with atithi’s test so we thank to you please add us in your blog and recive us a well responce our “ATITHI HOTEL” please contec us at our e-mail:amartiles@ymail.com
      THANK YOU SO MUCH

      Like

  8. Bhavik November 2, 2010 at 6:19 pm

    Badshah No Sherdi No Ras (Sugarcane Juice) at Bus Stand…

    Like

  9. Madhav / Harshad November 3, 2010 at 7:09 pm

    Surat amare tya baju ma rehta Bhai bhagatChavana na vakhan ghani vaar karta hata. ane ej vaat ahi blog par vanchi… ekad vaar chakhavu padse.

    Like

  10. Rajan Patel ( Chaklish Hazarwala) November 13, 2010 at 3:29 pm

    – Umreth na Bhajia to kharekhar khubaj Sara and sadhe sadhe Adinar Na Gota.

    – UMRETH No Khemo khubaj Famose chhe tene tame kevi rite bhuli gaya

    -ATITHI NU KHAVANU KHUBAJ SARU CHHE ANE HAMANA AME TANYA KHAVA GAYEKA KHUBAJ SARU KHAVANU CHHE TO PACHHI TAME KAYRE JAVANA CHHO

    Like

  11. વિવેક દોશી November 13, 2010 at 5:42 pm

    આપણું ઉમરેઠ બ્લોગની મુલાકાત કરી તમારા અભિપ્રાય આપવા બદલ આભાર બીજૂ કે અતિથિ હોટલનો બે વાર સ્વાદ લીધો છે ખરેખર સરસ છે. હું તો બેસતા વર્ષેને દિવસે પણ ત્યાં જમવા ગયો હતો થોડા દિવસમાં ” ઉમરેઠમાં ખાવા પીવા જેવું” વિભાગ અપડેટ થશે ત્યારે અતિથિ હોટલનો પણ ઉલ્લેખ કરવાનોજ છું..

    Like

  12. PANKAJ SHAH November 24, 2010 at 1:11 pm

    ઉમરેઠના વતની તો અભિપ્રાય આપે પણ ઉમરેઠ સિવાયના (દા.ત સુરતથી માધવ ભાઈ / હર્ષદભાઈ ) જવાબ આપે મતલબ તેઓ પણ વિવેકના બ્લોગના નિયમિત વાચક હશે તો ઉમરેઠનું ખાવા પીવા જેવું અને વિવેક બંને ફેમસ ગણાય.

    WE ARE PROUD OF YOU VIVEK !!!!
    પંકજ શાહ
    વડોદરા

    Like

  13. dilip sutaria November 30, 2010 at 5:27 pm

    dalal pole , vada bazzar
    sardar no famous vimto and narangi
    ice cream
    is also mouth watering

    Like

  14. હાર્દિક મુકુંદભાઈ ગજ્જર November 30, 2010 at 9:05 pm

    જોવા જેવી વસ્તુ એ છે કે સૌથી વધારે comments ખાવાની વિગતો ને મળી છે…..
    પણ હા ભાભી ની સોડા જેવી સોડા ક્યાય ના મળે
    આમલેટ અને ખીમો..(બસ સ્ટેશન) — જનતા નો આમલેટ અને ખીમો THE BEST
    આભાર
    હાર્દિક મુકુંદભાઈ ગજ્જર

    Like

    • વિવેક દોશી December 1, 2010 at 8:26 am

      ..અરે હાર્દીકભાઈ ગજબનું માર્કીગ છે તમારૂં પણ અહી એક વાત ચોક્કસ ઉજાગર કરીશ કે, મંદિર અને ધાર્મિક સ્થળ વિભાગ માં પણ આટલીજ કોમેન્ટ મળી છે આ વિભાગમાં ૨૨ કોમેન્ટ છે તેમાંથી ૪ તો મે રીપ્લાય કર્યા છે એટલે નેટ કોમેન્ટ ૧૮ છે તેવીજ રીતે મંદિર અને ધાર્મિક વિભાગમાં પણ ૧૮ કોમેન્ટજ છે. એટલે તેવું કહેવાય ઉમરેઠના લોકો ખાવા પીવાના શોખીન તો છે જ સાથે સાથે ધાર્મિક પણ છે.

      Like

  15. Heta Shah December 3, 2010 at 10:42 pm

    i miss shrinathji’s masala puri…….its tooooo gudddd…

    Like

  16. sa... December 5, 2010 at 11:46 am

    ala!!!!ode bazar vara ni petis to rehi gayi!!mane bahu bhave che!!!
    i really miss it

    Like

  17. sa... December 7, 2010 at 12:36 pm

    badah ne yadd che….. ne…. thakkar na kahman ane sev khamani…….badha ne bhave che pan yadd tene koi nathi kartu….. ane pela gatu bhavsar ane laxman na bafff vada….. bahu bhave che mane ……tamne badha ne to yadd hase jjj jjj ……

    sagar ni ice dish…are thandi thandi baraf wali……..parantu aa to summar mate j che..
    are are reeee………akash bhai na toi bhaji and pulao to bhulay j kem………

    Like

  18. surendra December 20, 2010 at 4:25 am

    Haribhai panchvati na fafda and chatni was also best long time ago.

    Like

  19. Naitik Bhavsar (Shakti Hotel) December 21, 2010 at 9:15 pm

    Thanks Vivek for appreciate our Fafda & Sevusad….(Shakti Hotel). I really proud to my Grandfather & My dad…& Last but not least to our “Umreth Public”…

    Like

  20. BHRUGURAJSINH PARMAR March 10, 2011 at 3:42 pm

    panchvati na dal vada i like very much

    Like

  21. jigarbhatt March 30, 2011 at 3:00 am

    ek umreth valo pan ghano door

    Like

  22. shah pratik May 5, 2011 at 9:18 pm

    dear,
    yes, umreth na nager jano, i so much appresiated person who made this ! affer looking this website
    mane aem lage 6e k have “umreth” koina thi door nathi……WE ALL ARE NEAR TO UMRETH ….
    “WE PROUD TO BE ON UMRETH”

    Like

  23. daxay bhagavatlal shah August 1, 2011 at 11:34 am

    missing gopal ni dal

    Like

  24. Priyal Patel August 5, 2011 at 10:22 am

    bhaioooo, kabhai ni cha ane sagar ni papdi rahi gai che………..

    Like

  25. dhaval patel September 21, 2011 at 3:18 pm

    i like panipuri……ode bajar

    Like

  26. Urvek Shah November 5, 2011 at 10:25 am

    and also “SAGAR ni ICE DISH @ bus stand”

    Like

  27. jigar June 24, 2012 at 7:34 pm

    awesome place to live in Umreth.with lots of fun..
    Gangaprasad Mithai Wala is the good place to buy sweets and i guess aadarsh is good for khasta kachori.

    Like

  28. Rajul Patel July 8, 2012 at 8:41 am

    I Know,sardar no vimto since 1960.it is still same.
    same way shivram nu paan.

    Like

  29. MEHUL D JOSHI September 7, 2012 at 11:48 pm

    I HEARED LOT ABOUT FOOD FROM MY PAPA HE WAS BORN AND BROUGHT UP AT UMRETH BUT HE TOLD ME ABOUT THE SHIVRAM PAN AND GOTA AND TEA AT PUNCHVATI AND DAL WAS ALSO FAMOUS ……

    Like

  30. Kalpesh Patel February 1, 2013 at 4:48 pm

    Umreth no Khimo ane Amlet to Rajkot vasi o pan khub vakahne che hu Rajkot ma job karto hato tyare jyare te umreth baju ave tyare te mane kehta ke patel tara gam jai ne Khimo khadho bahu mast maja ave che.

    Like

  31. jigarcanada February 18, 2013 at 3:09 pm

    GOpal Rasoiya ni DAL ahi canada ma pan yaad aave che boss. Modha ma pani aavi gayu.

    Like

  32. Prabal Agrawal February 23, 2013 at 11:17 am

    Gangaprasad Ni Mithaio

    Like

  33. yogesh May 4, 2013 at 5:42 pm

    very good

    Like

  34. Mohammadsohel Kazi June 29, 2013 at 7:06 am

    i am very really agree for all these stuff…and really miss all …!!!

    Like

  35. Darshan Darji July 5, 2013 at 1:26 pm

    UMRETH BEST ICE CREM IS MANOHAR ICECREM NEAR BUSSTAND

    Like

  36. Darshan Darji July 5, 2013 at 1:29 pm

    ane tame soda kem bhuli gaya bhabhi ne.

    Like

  37. Mohammadsohel Kazi July 14, 2013 at 9:50 am

    Islami na kabab samosha…!!!!

    Like

  38. nishitkumar patel October 27, 2013 at 11:03 am

    papu ni pani puri

    Like

  39. pintu patel July 5, 2016 at 6:05 pm

    Hotel atithi nu bhojan baw backwash che

    Like

  40. Hetal Agrawal August 26, 2023 at 9:09 am

    Gangaprasad Sweets offers delightful snacks, sweets, and refreshing liquid treats. With a century-long legacy, their hallmark is the cherished quality. Their food is served with love, making it a perfect choice for those who appreciate the finest culinary experiences.

    Like

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.