આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: August 2016

બેસણું


બેસણું

kanu 001

ઉમરેઠ થી કદમ કનુભાઈ દોશીના જયશ્રી કૃષ્ણ સખેદ જણાવવાનું કે મારા પિતાજી

કનુભાઈ મણિલાલ દોશીનું તા.૨.૮.૨૦૧૬ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

સદગતનું બેસણું તા.૮.૮.૨૦૧૬ને સોમવારના રોજ રાખેલ છે.
સ્થળ – દશા ખડાયતાની વાડી, ચોકસી બજાર – ઉમરેઠ  સમય – સવારે ૯ થી ૧૦

લી.

કદમ કનુભાઈ દોશી                                 હેત કદમભાઈ દોશી
       સત્યમ કનુભાઈ દોશી                             સ્વયંમ્ સત્યમભાઈ દોશી

મો.૯૮૨૪૨ ૭૭૬૮૮

%d bloggers like this: