આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: March 2021

ઉમરેઠ – જરૂરિયાતમંદ લોકો ને મફત ચંપલ વિતરણ .


એક તરફ ગરમી નો પારો આસમાન આંબી રહ્યો છે, ત્યારે કેટલાક લોકો પગમાં ચંપલ વગર ફરવા મજબુર છે, ત્યારે નગરના સંવેદનશીલ વ્યક્તિઓ તેઓની વહારે આવી જરૂરિયાતમંદ લોકો ને  નગરના આંબાવાડીયા વિસ્તારમાં મફત ચંપલ વિતરણ કરવામાં આવ્યુ હતુ. વધુમા પ્રાપ્ત માહિતિ મુજબ પ્રવિણભાઇ પટેલ ના જન્મ દિવસ નિમિત્તે ગરીબોને ચંપલ વિતરણ કરાયુ હતુ, આ ઉમદા કાર્યમાં હેલ્પીંગ ગુજ્જુ ટીમ ના કાર્યકરોએ પોતાના શ્રમદાન રૂપી સહયોગ આપ્યો હતો.

%d bloggers like this: