આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Category Archives: શ્રધ્ધાંજલિ / અવસાનનોંધ / બેસણું

અવસાન નોંધ – સ્મશાનયાત્રા


ખડાયતા જ્ઞાતિના અગ્રણ નવીનભાઈ સુત્તરીયાનું આજ રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતની સ્મશાનયાત્રા તા.૨૧.૧૨.૨૦૧૬ને બુધવારના રોજ સવારે ૯ કલાકે આરોગ્યધામ ડાકોર ખાતે થી નિકળશે. #અવસાનનોંધ #સ્મશાનયાત્રા #ખડાયતા

અવસાન નોંધ / બેસણું


પ્રેમીલાબેન કનૈયાલાલ શાહનું તા.૧૪.૪.૨૦૧૪ના રોજ અવસાન થયું છે.

P.K

સદગતનું બેસણું ઉમરેઠ તેમજ અમદાવાદ મુકામે રાખેલ છે.

ઉમરેઠ બેસણું

તા.૨૨.૪.૨૦૧૪ના રોજ સાંજે ૪ થી ૫ કલાકે

સ્થળ – દશા ખડાયતાની વાડી, ચોકસી બજાર – ઉમરેઠ

અમદાવાદ બેસણું

તા.૨૬.૪.૨૦૧૪ના રોજ સવારે ૯ થી ૧૦.૩૦ કલાકે

સ્થળ –

બારગામ દશાનાગર હોલ,
પ્રકાશનગર બસ સ્ટોપ સામે,
જવાહર ચોક
મણીનગર
અમદાવાદ

સંપર્ક સૂત્ર – ૦૭૯ – ૨૫૪૪૦૦૪૯  –    ઉમેશ પરીખ – ૯૯૨૫૦ ૦૭૧૬૬

યતીન શાહ – ૮૨૧૧૦ ૩૯૮૫૫

અવસાન નોંધ / બેસણું


લક્ષ્મણભાઈ શાન્તિલાલ શાહ – હરીશભાઈ શાન્તિલાલ શાહના પિતાજી

શાન્તિલાલ મનસુખલાલ શાહ (લીંગડાવાળા)નું અવસાન થયેલ છે.

સદગતનું બેસણું તા.૧૪.૩.૨૦૧૪ના રોજ

સવારે ૯ થી ૧૧ કલાકે

સ્થળ – નાસિકવાળા હોલ- ઉમરેઠ

અવસાન નોંધ


મનુભાઈ ભોગીલાલ શાહ (હાલ,અમદાવાદ)નું તા.૧૮.૨.૨૦૧૪ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું ઉમરેઠ – તા.૨૬.૨૨૦૧૪ના રોજ નાસીકવાળા હોલ, સાંજે ૪ થી ૫.૩૦ કલાકે તેમજ અમદાવાદ -બેસણું તા.૨૦.૨.૨૦૧૪ના રોજ સવારે ૮.૩૦ થી ૧૦.૦૦ કલાકે સી.કે.ખડાયતા હોલ, ગુલબાઈ ટેકરા ખાતે રાખેલ છે.

અવસાનનોંધ


ઉમરેઠના હાલ વડોદરા ખાતે રહેતા રસીકભાઈ ડાહ્યાભાઈ શેઠ (આર.ડી.શેઠ)નું તા.૧૪.૨.૨૦૧૪ના રોજ અવસાન થયેલ છે. ઉમરેઠમાં લોકસેવામાં અગ્રેસર રોટરી ક્લબના તેઓ ફાઊન્ડર મેમ્બર હતા તેઓએ સ્વાસ્થય સેવાને લગતા અનેક પ્રોજેક્ટો કર્યા હતા.

અવસાન નોંધ / બેસણું


રાજેશભાઈ નવનીતલાલ ચોકસી (શ્રીજીબાવા જ્વેલર્સવાળા)
નું તા.૯/૦૨/૨૦૧૩ને રવીવારના રોજ અવસાન થયેલ છે.

સ્વ.રાજેશકુમાર નવનીતલાલ ચોકસી

સ્વ.રાજેશકુમાર નવનીતલાલ ચોકસી

સદગતનું બેસણું તા.૨૧/૦૨/૨૦૧૪ને શુક્રવારના રોજ રાખેલ છે.

સ્થળ – દશા ખડાયતાની વાડી, ચોકસી બજાર ઉમરેઠ
સમય – સવારે ૯ થી ૧૦

લી.

મીનાબેન રાજેશકુમાર ચોકસી – વ્રજેશભાઈ નવનીતલાલ ચોકસી
રૂપેન રાજેશકુમાર ચોકસી – મેહૂલ રાજેશકુમાર ચોકસી
દિપેન દિનેશભાઈ ચોકસી – મૌનીષ અશોકભાઈ ચોકસી

બેસણું


ચક્ષુદાતા

સ્વ.પરાશર તલાટી

ઉમરેઠથી સ્વ.ચંન્દ્રકાન્ત મંગળદાસ તલાટીના જયશ્રી કૃષ્ણ. સખેદ જણાવવાનું કે

મારા પૂત્ર પરાશર ચંન્દ્રકાન્ત તલાટીનું દુઃખદ અવસાન તા.૨૦.૯.૨૦૧૩ના રોજ થયેલ છે.

સદગતનું બેસણું તા.૨૮.૦૯.૨૦૧૩ને શનિવારના રોજ રાખેલ છે.

સ્થળ – ગણપતિની વાડી, વડાબજાર,ઉમરેઠ

સમય – બપોરે ૪ થી ૫

લિ.

ગં.સ્વ.ઈન્દિરાબેન ચંન્દ્રકાન્તભાઈ તલાટી

ગં.સ્વ.દિપ્તીબેન પરાશરભાઈ તલાટી                             અખિલેષ ચંન્દ્રકાન્તભાઈ તલાટી
ર્ડો.પ્રેક્ષા અખિલેષ તલાટી                                  રુચિત પરાશર તલાટી
કું.કિષ્ણા અખિલેષ તલાટી                                  કુંજન અખિલેષ તલાટી

અખિલેષ તલાટી – મો.૯૪૨૯૮૨૭૪૧૨

– પિયર પક્ષનું બેસણું ઉપરોક્ત સ્થળ અને સમયે રાખેલ છે –
ગં.સ્વ. સંગિતાબેન ઈન્દ્રવદન શાહ, ડાકોર

અવસાન નોંધ – બેસણું


સુરેશભાઈ ચંદુંલાલ શાહ (સેવકલાલની પોળ)ના ધર્મપત્નિ વિજ્યાબેન સુરેશભાઈ શાહનું અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૧૪.૩.૨૦૧૩ના રોજ સવારે ૯ થી ૧૦ કલાકે ગણપતિની વાડી, વડાબજાર ઉમરેઠ ખાતે રાખેલ છે.

અવસાન નોંધ / બેસણું


ઉમરેઠ(હાલ યુ.એસ.એ) નિવાસી નવનીતલાલ ચંદુલાલ શાહના જયશ્રી કૃષ્ણ. સખેદ જણાવવાનું કે, મારા ધર્મ પત્નિ સુધાબેન નવનીતલાલ શાહનું તા.૩૦.૧.૨૦૧૩ના રોજ દુખદ અવસાન થયેલ છે. ઈશ્વરને ગમ્યું તે ખરું. બેસણું તા. ૯.૨.૨૦૧૩ના રોજ રાખેલ છે.

સ્વ.સુધાબેન નવનીતલાલ શાહ

સ્વ.સુધાબેન નવનીતલાલ શાહ

સ્થળ : નાસિકવાળા હોલ, ઉમરેઠ

સમય : બપોરે ૩-૩૦ થી ૫-૦૦.

લી.

નવનીતલાલ ચંદુલાલ શાહ – પરિવાર

ઉમરેઠ – હાલ યુ.એસ.એ

અવસવાન નોંધ / બેસણું


સખેદ જણાવવાનું કે અમારા માતૃશ્રી ચંદનબેન ચંપકલાલ શાહનું તા.૨૦.૧.૨૦૧૩ને રવીવારના રોજ દૂઃખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૧.૨.૨૦૧૩ને શુક્રવારના રોજ રાખેલ છે.

સ્વ.ચંદનબેન ચંપકલાલ શાહ

સ્વ.ચંદનબેન ચંપકલાલ શાહ

સ્થળ – એકડીયાની વાડી, ઓડ બજાર- ઉમરેઠ

સમય – સવારે ૯ થી ૧૦ કલાક

લિ.

મિતેષકુમાર ચંપકલાલ શાહ                            હાર્દિક પરેશકુમાર શાહ
વૈભવ પરેશકુમાર શાહ                                    મીરજ સુનિલકુમાર શાહ

વૈભવ પ્રોવિઝન એન્ડ સ્ટેશનરી માર્ટ – ઉમરેઠ

અવસાન નોંધ / બેસણું – ઉમરેઠ એકડા વીશા ખડાયતા


વિરેનકુમાર મહેન્દ્રભાઈ શાહ (યુ.એસ.એ)નું તા.૩.૧૨.૨૦૧૨ના રોજ દૂઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૧૧.૧૨.૨૦૧૨ને મંગળવારના રોજ દશાનગર વણિકની વાડી, ઠાસરા મુકામે બપોરે ૩ થી ૪.૩૦ કલાકે રાખેલ છે.

બેસણું


અમારા પુજ્ય પિતાશ્રી ચંન્દ્રકાન્ત મંગળદાસ તલાટી તા.૧૩.૮.૨૦૧૨ને સોમવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે.

 બેસણું

તા.૨૫.૮.૨૦૧૨ના રોજ સવારે ૯.૦૦ થી ૧૦.૦૦ કલાકે રાખેલ છે.

સ્થળ – ગણપતિની વાડી, પગલા મંદિર સામે – ઉમરેઠ

લિ.

ગં.સ્વ. ઈન્દિરાબેન ચંન્દ્રકાન્ત તલાટી

પરાશર ચંન્દ્રકાન્ત તલાટી                 અખિલેશ ચંન્દ્રકાન્ત તલાટી
દિપ્તી પરાશર તલાટી              પ્રેક્ષા અખિલેશ તલાટી

રૂચિત – ક્રિષ્ણા -કુંજન
—————————————————————————–

અમારા બનેવીનું બેસણું ઉપરોક્ત સમયે અને સ્થળે રાખેલ છે.

કિરીટકુમાર શાંતિલાલ શા.પટેલ                                  અશોકકુમાર શાંતિલાલ શા.પટેલ

અવસાન નોંધ / બેસણું


ઉમરેઠના ચંન્દ્રકાન્તભાઈ તલાટી,ત્રણ પોળનું તા.૧૩.૮.૨૦૧૨ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૨૫.૮.૨૦૧૨ના રોજ સવારે ૯ થી ૧૦ કલાકે ગણપતિની વાડી, વડા બજાર ઉમરેઠ ખાતે રાખેલ છે.

 

 

 

અવસાન નોંધ / બેસણું


ઠાકોરલાલ શાંતિલાલ ચોકસીના ધર્મપત્નિ મંજૂલાબેન ઠાકોરલાલ ચોકસીનું નિધન થયેલ છે. તેઓનું બેસણું તા.૧.૫.૨૦૧૨ના રોજ સવારે ૯.૩૦ થી ૧૦.૩૦ કલાકે નાસિકવાળા હોલ, ઉમરેઠ ખાતે રાખેલ છે.

અવસાન નોંધ


લીલાબેન મણિલાલ ચોકસી (રહે, ચોકસીની પોળ)નું તા.૪.૨.૨૦૧૨ને શનિવારના રોજ દૂઃખદ અવસાન થયું છે.

અવસાન નોંધ


ઉમરેઠના સામાજિક કાર્યકર મુકુંદભાઈ ચંદુલાલ શાહ (રહે, રેવાકાકાની પોળ, ઉમરેઠ) નું અવસાન થયેલ છે. મુકુંદભાઈ શાહ વર્ષોથી આર.એસ.એસના સક્રીય કાર્યકર હતા. ઉમરેઠની સામાજીક તેમજ શૈક્ષંણિક સંસ્થાઓમાં પણ તેઓએ પોતાની સેવા આપેલ હતી.

બેસણું


મુંબઈથી નવનીતલાલ કે.પરીખના જયશ્રી કૃષ્ણ. સખેદ જણાવવાનું કે ,

મારા ધર્મ પત્નિ જયાબેન પરીખનું તા.૧૦.૧૨.૨૦૧૧ના રોજ અવસાન થયેલ છે.

સ્વ.જયાબેન નવનીતલાલ પરીખ

સદ્ગતનું બેસણું

તા.૨૨.૧૨.૨૦૧૧ને ગુરૂવારના રોજ સવારે ૯.૦૦ થી ૧૦.૩૦ કલાક સુધી રાખેલ છે.

સ્થળ 

નાસિકવાળા હોલ , માર્કેટ યાર્ડ સામે – ઉમરેઠ

લિ.

નવનીતલાલ કે. પરીખ   મો.૦૯૮૬૭૦ ૨૩૫૧૪
યોગેશ એન.પરીખ           મો.૦૯૮૨૧૦ ૯૫૯૯૬
અનિલ એન પરીખ           મો.૦૯૮૨૦૨ ૪૦૫૯૧

 ઈ-મેલ – navneetparikh@hotmail.com

પરીખ પરીવાર – સ્મરણાંજલિકા કેસેટવાળા

મુંબઈ, વીલે પાર્લા (ઈસ્ટ)

અવસાન નોંધ


ઉમરેઠ દશા ખડાયતા કેળવણી મંડળના પ્રમુખ નવનીતલા કે. પરીખ (મુંબઈ)ના પત્નિ જયાબેન પરીખનું તા.૧૦/૧૨/૨૦૧૧ના રોજ દૂઃખદ અવસાન થયેલ છે.

અવસાન નોંધ / ઉમરેઠ દશા ખડાયતા


ઉમરેઠની ચોકસીની પોળ ખાતે રહેતા રાજેન્દ્રભાઈ ચોકસી (અમુલ વાળા)ના ધર્મપત્નિ સંગીતાબેનનું દુઃખદ અવસાન થયેલ છે.

અવસાન નોંધ


ઉમરેઠના માજી.ધારાસભ્ય કુસુમબેન હરિહરભાઈ ખંભોળજાનું ગતરોજ ગાંધીનગર ખાતે દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૮/૫/૨૦૧૧ના રોજ સવારે ૧૦ થી ૧ કલાકે કલ્યાન હોલ, સંતરામ મંદિર ઉમરેઠ ખાતે રાખેલ છે.

%d bloggers like this: