આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

બેચરી પ્રાથમિક શાળામાં સ્વેટર વિતરણ કરાયું


ઉમરેઠ તાલુકાના બેચરી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ૫૪૨ વિદ્યાર્થીઓને ગામના કાન્તીભાઈ દ્વારા સ્વેટર વિતરણ કરવામાં આવ્યું હતું, તેઓએ જણાવ્યું હતુ કે શાળાના બાળકો શિયાળામાં તંદુરસ્ત રહી શકે અને સવારે ઠંડીમાં સ્કૂલે શરળતા થી આવી શકે તે માટે સ્વેટર વિતરણ કર્યું હતુ આ પહેલા તેઓ દ્વારા શાળામાં નોટબુક, વોટર કુલર પણ સુપ્રત કર્યું હતુ જ્યારે આગામી દિવસોમાં શાળાના વિદ્યાર્થીઓને સ્કૂલબેગ આપવાનું પણ આયોજન છે. કાન્તીભાઈના સદર કાર્યને બિરદાવતા શાળા પરીવારએ તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

One response to “બેચરી પ્રાથમિક શાળામાં સ્વેટર વિતરણ કરાયું

  1. Ram Virani February 12, 2020 at 7:41 pm

    કાંતિ ભાઈ દ્વારા કરવામાં આવેલ આ કાર્ય ખુબ જ વખાણ કરવા લાયક છે.બીજા લોકો એ તેઓના કામ થી પ્રેરણા લઈને આવા સતકાર્યો કરવા જોઈએ.

    Like

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: