આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

રી-યુનિયન – જ્યુબિલિ સ્કૂલ #ઉમરેઠ – બેચ – જૂન – ૧૯૬૮ થી માર્ચ ૧૯૬૯


classreunion_847x476.png

ઉમરેઠ જ્યુબિલિ સ્કૂલ ધો.૧૧ માં જૂન – ૧૯૬૮ થી  માર્ચ ૧૯૬૯ માં સાથે ભણતા વિદ્યાર્થીઓને ફરી એકઠા કરી સ્કૂલ ની જૂની યાદો તાજી કરવા હું બાલુ બાવાવાળા થનગનું છુ. મને આપણી બેચ ના કેટલાક લોકોના સંપર્ક સૂત્ર ખબર છે, અને તેઓના  હું સંપર્કમાં છું અને તમામ સહપાઠીઓ ને એકઠા કરવા પ્રયત્નશીલ છું. જો તમે પણ ઉમરેઠ જ્યુબિલિ સ્કૂલ માં જૂન-૧૯૬૮ થી માર્ચ-૧૯૬૯ માં અભ્યાસ કર્યો હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો, અને તા.૨૩/૧૨/૧૮  ના રોજ  ઉમરેઠ માં યોજાનાર આપણા રી-યુનિયન માં ભાગ લઇ શકો છો. આશા છે, હું જેટલો થનગનાટ કરું છું, તેટલો જ તમને થનગનાટ તમને હશે..!

તમારો મિત્ર …

બાલુ બાવાવાળા

મો. 9879202453 / 8780703396

3 responses to “રી-યુનિયન – જ્યુબિલિ સ્કૂલ #ઉમરેઠ – બેચ – જૂન – ૧૯૬૮ થી માર્ચ ૧૯૬૯

 1. SATISH GABHAWALA September 12, 2018 at 5:15 pm

  Dear Balubhai I admire your desire to unite Students from your Batch. You will have better response if you extend your Years to broad spam like from 1965 to 1975. You might get better response

  Sunny Gabhawala GM Best Western Plus Crawfodsville Hotel Mobile: 765-918-2064 Hotel: 765-307-3999 https://www.bwcrawfordsville.com/

  >

  Like

 2. SATISH GABHAWALA September 12, 2018 at 5:16 pm

  Please expand your reunion from 1965 to 1975.

  Liked by 1 person

 3. Narendra K Shah November 24, 2018 at 12:23 am

  Who would not like to sail in his childhood ? and with so many innocent friends ? This is a grand afford by Balu & I appreciate.Congratulations to Bali.

  Like

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: