આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

થામણા ખાતે વિજ્ઞાન મેળો યોજાયો.


જિલ્લા પંચાયતના પ્રમુખ કપીલાબેન ચાવડા ઉપસ્થીત રહ્યા

IMG-20170824-WA0044

જીસીઇઆરટી ગાંધીનગર તેમજ જિલ્લા શિક્ષણ તથા તાલીમ ભવન વલાસણ ઉપરાંત તાલુકા પંચાયત ઉમરેઠ તથા બીઆરસીભવન ઉમરેઠ દવારા આયોજિત તાલુકા કક્ષાનું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન 2017/18 પ્રાથમિક શાળા થામણા મુકામે યોજવામાં આવ્યો હતો.જેમાં સીઆરસી કક્ષાએ પ્રથમ આવેલ કૃતિઓ એ ભાગ લીધો હતો કુલ પાંચ વિભાગમાં પંચોતેર કૃતિઓ સાથે બાળ વૈજ્ઞાનિકો તેમજ તેમના પથદર્શક શિક્ષકો હાજર રહ્યા હતા.કાર્યક્રમનું ઉદ્ઘાટન પ્રમુખ શ્રી જિલ્લાપંચાયત શ્રીમતી કપિલાબેન ચાવડા ના હસ્તે કરવામાં આવ્યું હતું , આ વખતે થામણા સરપંચ રેખાબેન પટેલ,ઉપસરપંચ ચંદ્રકાન્ત પટેલ,સિનિયર સિટીજન ફોર્મ ના હોદ્દેદારો,બીટ નિરીક્ષક ,લાઈઝન ઓફિસર તિલોત્તમાબેન ,શિક્ષક સંઘ ઉમરેઠના પ્રમુખ બહાદુર સિંહ ,મંત્રી ગોવિંદભાઇ પટેલ,સુભાષભાઈ પ્રજાપતિ,બીઆરસી કો-ઓર્ડીનેટર -સીઆરસીઓ,પે-સેન્ટર આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર પાંચ વિભાગમાં પ્રથમ નંબરે પસંદ થશે બાળ વૈજ્ઞાનિકોએ જિલ્લાકક્ષાએ યોજાનાર ગણિત-વિજ્ઞાન મેળામાં ભાગ લેવાણી તક મળશે યજમાન શાળાના આચાર્ય ઠાકોર તથા સટાફ મિત્રોએ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં મદદરૂપ થનાર ગ્રામજનો તથા દાતાશ્રીઓ નો આભાર માન્યો હતો કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગ્યટ્ય થી કરવામાં આવી હતી

2 responses to “થામણા ખાતે વિજ્ઞાન મેળો યોજાયો.

  1. vyas72 August 25, 2017 at 4:09 pm

    Canada torn tonal Brampton gamma.umreth naik original rahevasi ni picnic jema Patel Brahman valiyari no Mero Uber avyo chey eakj uniting trikes Sahuarita Sathey malini.dave@gmail.com Algona park malini.dave@gmail.com Anand lutavi rehsey.proud apnea umreth jha jha vagey gujrati tya tya avesy eak umreth vasio.junaghadna vagey duniyana koi pandya Sthaley..jai bharat jai gujrat jai hind…….if u like this info it’s on August 27 2017…

    Sent from my Samsung Galaxy smartphone.

    Like

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: