આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠની શ્રી સરસ્વતી વિદ્યાલયના વિદ્યાર્થી ખેલ મહાકુંભમાં ઝળક્યા.


તાજેતરમાં ખેલમહાકુંભ-૨૦૧૬ અંતર્ગત યોજાયેલ વિવિધ સ્પર્ધામાં ઉમરેઠની શ્રી સરસ્વતી શીશુ વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થી હિતેશ કીરીટભાઈ પરમારએ સુંદર દેખાવ કરી લાંબી કુદમાં દ્રિતિય તેમજ ૨૦૦મી દોડમાં પણ દ્રિતિય નંબર મેળવ્યો હતો. આ ઉપરાંત મન પિનલ પટેલએ યોગાસનમાં તૃતિય નંબર પ્રાપ્ત કર્યો હતો. બંન્ને વિદ્યાર્થીએ શાળા અને પરિવારનું ગૌરવ વધાર્યું હતુ. તેઓને મળેલ સદર સિધ્ધિ બદલ સંસ્થાના ચેરમેન ર્ડો.મધુસુદન ભગત તેમજ આચાર્યએ તેઓને અભિનંદન પાઠવ્યા હતા.

Advertisements

2 responses to “ઉમરેઠની શ્રી સરસ્વતી વિદ્યાલયના વિદ્યાર્થી ખેલ મહાકુંભમાં ઝળક્યા.

 1. varsha ઓક્ટોબર 20, 2016 પર 6:48 પી એમ(pm)

  keep it up ,Good.

  Like

 2. Praful N Talati ઓક્ટોબર 20, 2016 પર 10:38 પી એમ(pm)

  Congratulation to all students for
  there achievements of shishuvihar
  Vidhayalaya
  Prafulbhai talati USA

  Like

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: