આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદે વરાયા


sanjaylully

ઉમરેઠ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદે ઉમરેઠ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સંજયભાઈ મોહનભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઉમરેઠ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સંજયભાઈ પટેલ તાજેતરમાં પાલિકાની ચૂંટણી બાદ ભાજપ સાથે છેડો ફાડી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકીની હાજરીમાં લગભગ ૨૦૦ જેટલા કાર્યકારો સાથે કોંગ્રેસમાં જોડાયા હતા. ઉમરેઠમાં કોંગ્રેસ હાલમાં શૂન્ય અવસ્થામાં છે ત્યારે ઉમરેઠ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સંજયભાઈ પટેલે ઉમરેઠમાં કોંગ્રેસને બેઠી કરવા અને પક્ષના સંગઠનને મજબૂત કરવા કટીબદ્ઘતા દર્શાવી હતી. ઉમરેઠ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદે સંજય પટેલની નિમણૂક થતા ઉમરેઠ શહેર કોંગ્રેસ કાર્યકરોએ તેઓને શુભેચ્છા વ્યક્ત કરી હતી.

Advertisements

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: