આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠ સિનિયર સીટીઝન ફોરમના પંદર વર્ષની ઉજવણી કરાશે.


ઉમરેઠ સિનિયર સિટીઝન ફોરમની સ્થાપણાના પંદરમાં વર્ષની ઉજવણી અત્રે તા.૬.૩.૨૦૧૬ને સવારે ૯.૩૦ કલાકે ગણપતિની વાડી ખાતે ર્ડો.પ્રકાશભાઈ શાહ (બાયડ)ના પ્રમુખ પદે યોજાશે. આ પ્રસંગે યોજવામાં આવેલ સમારોહમાં મુખ્ય મહેમાન પદે કિરીટભાઈ ગાભાવાળા, આશિર્વચનદાતા બ્રહ્મકુમારીઝ રૂપલબેન ઉદગાટક પરેશભાઈ શેઠ તેમજ અતિથિ વિશેષ પદે સંગીતાબેન પટેલ, અર્પિત ગાભાવાળા, મુકેશ દોશી તેમજ જયંત શાહ ખાસ ઉપસ્થિત રહેશે. તેમ એક યાદીમાં સિનિયર સીટીઝન ફોરમના પ્રમુખ કિરીટભાઈ શાહ પટેલ અને મંત્રી રમેશભાઈ કાછીયાએ જણાવ્યું હતું. સમારોહને સફળ બનાવવા માટે બિપીનભાઈ શાહ ગોપાલભાઈ શાહ તેમજ સિનિયર સીટીઝનના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.
Advertisements

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: