આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠ રાજપુત સમાજ દ્વાર શસ્ત્ર પુજા કરાઈ.


RAJPUR24100

ઉમરેઠ વાટાં વિસ્તારમાં આવેલ હરસોધ્ધિ માતાજીના ચોકમાં દશેરા પર્વ નિમિત્તે રાજપૂત સમાજના લોકો દ્વારા શસ્ત્રપુજન કરવમાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજના યુવાનો તેમજ વડીલો પોતાના શસ્ત્રો ને ભગવાન સમક્ષ મુક્યા હતા અને સંપૂર્ણ ધાર્મિક વિધિ અનુસાર શસ્ત્ર પુજન કર્યું હતું.

Advertisements

One response to “ઉમરેઠ રાજપુત સમાજ દ્વાર શસ્ત્ર પુજા કરાઈ.

  1. manoj ઓક્ટોબર 23, 2015 પર 9:50 પી એમ(pm)

    Days for TALVAR are gone need guns and Bulletts

    Like

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: