આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠમાં શ્રાવણમાસના છેલ્લા સોમવારે ભક્તોનો મહાદેવમાં ઘસારો


બિલેશ્વર મહાદેવ ખાતે ઘીના કમળના દર્શનનું આયોજન

બિલેશ્વર મહાદેવ ખાતે ઘી ના કમળ - ઉમરેઠ ડાકોર માર્ગ

બિલેશ્વર મહાદેવ ખાતે ઘી ના કમળ – ઉમરેઠ ડાકોર માર્ગ

ઉમરેઠમાં શ્રાવણ માસના અંતિમ સોમવારે મહાદેવમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં શીવાલયોમાં મહાદેવજીની આરાધના કરવા આવી પહોંચ્યા હતા. ઉમરેઠ ડાકોર માર્ગ પર આવેલ બિલેશ્વર મહાદેવ ખાતે દર વર્ષની જેમ પરંપરાગત રીતે ધીના કમળ બનાવી મહાદેવજીને ધરાવવામાં આવ્યા હતા. આ દિવ્ય દર્શનનો લાભ લેવા ઉમરેઠ સહીત ડાકોર પંથકના ભક્તોએ ઘસારો કર્યો હતો.

સ્વામિનારાયણ મંદિર

સ્વામિનારાયણ મંદિર

ઉમરેઠન વડતાલ તાબાના શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રીજીને શીવજીના વાધા ધરાવવામાં આવ્યા હતા, અને કૈલાસ પર શિવજી બિરાજમાન હોય તેવું દ્રશ્ય બનાવવામાં આવ્યું હતું. આ દિવ્ય દર્શનનો હરિભક્તોએ લાભ લીધો હતો.

ચંન્દ્રમુળેશ્વર મહાદેવ ખાતે પીપળા પુજન કરી ફેરા ફરવામાં આવ્યા.

ચંન્દ્રમુળેશ્વર મહાદેવ ખાતે પીપળા પુજન કરી ફેરા ફરવામાં આવ્યા.

ઉમરેઠમાં ચંન્દ્રમુળેશ્વર મહાદેવ ખાતે સોમવતી અમાસના પર્વે પીપળે ફેરા ફરવા માટે મહીલાઓનો ઘસારો થયો હતો. પરંપરાગત રીતે મહીલાઓ દ્વારા પીપળા પુજન કરવામાં આવ્યું હતુ, અને શ્રધ્ધા મુજબ પીપળાના ફેરાફરી મહીલાઓ ધન્યતા અનુભવી હતી.

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: