આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

આવું કેમ…?


જ્યારે ગરીબ બાળક પોતાનું અને પરિવારનું પેટીયું રડવા મજૂરી કે ચા ની કીટલી ઉપર કામ કરે તો તેને બાળ મજૂર કહેવાય અને કોઈ પૈસાદાર વ્યક્તિનો નાનો બાળક ટી.વી સિરીયલ કે પછી ફિલ્મમાં કામ કરે તો તેને ચાઈલ્ડ આર્ટીસ્ટ કહેવાય…! ખરેખર કામ કરવાની જરૂર કોણે છે..?

2 responses to “આવું કેમ…?

  1. bhagvat trivedi November 16, 2013 at 10:49 am

    law are usually framed to help the rich

    Like

  2. પ્રવિણ શ્રીમાળી Editor: YUVAROJAGAR (WeeklY) December 11, 2013 at 10:03 pm

    આમ જોવા જઈએ તો બાળમજુરી જ ગણાય…પરંતુ તેની સાથે કલા અને શોખ જોડાયેલો હોય છે, અને બીજું એ કે ચાઈલ્ડ આર્ટીસ્ટ લગભગ બધા ભણવાની સાથે સાથે ટીવી કે ફિલ્મમાં આર્ટીસ્ટનું કામ કરતાં હોય છે. માટે તે બાળમજુરી ના કહેવાય તેવું મારું માનવું છે…

    Like

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: