આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

છેક દિલના તળીયેથી જણાવવાનું કે…


આવનારા નવા વર્ષમાં તમારી પ્રગતિનો ગ્રાફ ઉંચોને ઉંચો જાય તેવી શુભેચ્છા સહ..

 • આ વર્ષે ડોક્ટર તમારા ઘરથી દૂર રહે

 • તમારા છૈયા છોકરાની માર્કશીટમાં એક પણ લાલ લીટી ન પડે

 • તમે બસ સ્ટેશન જાવ ત્યારે બસ અને રેલ્વે સ્ટેશન જાવ ત્યારે ટ્રેન તમારી રાહ જોતી હોય..

 • તમારી દૂકાને ગ્રાહકોની લાઈનો પડે, અને નોકરીમાં બોસ તમારું કહેલું જ કરે

 • તમાર બ્લોગમાં લોકો અઢળક કોમેન્ટો કરે અને તમારા બ્લોગ માંથી કોઈ ઉઠાંતરી ન કરે

 • તમારું બેન્ક બેલેન્સ એટલું બધુ વધે કે બેન્ક વાળા તમારા ખાતા માંથી તમોને પૈસા ઉપાડી લેવા નોટીશ મોકલે

http://www.aapnuumreth.org

VIVEK DOSHI (UMRETH)

-HaPPy NeW YeAr –

6 responses to “છેક દિલના તળીયેથી જણાવવાનું કે…

 1. preeti November 4, 2013 at 11:46 am

  Happy New Year 🙂

  Like

 2. VIPUL CHOKSHI November 4, 2013 at 12:09 pm

  SAME TO YOU

  Like

 3. Mayur November 4, 2013 at 12:13 pm

  Happy New Year Sir

  Like

 4. yuvraj November 6, 2013 at 12:31 pm

  happy new years

  Like

 5. Sharad Joshi November 7, 2013 at 5:22 am

  Very Very Happy & Prosperous New Year……

  Like

 6. પ્રવિણ શ્રીમાળી Editor: YUVAROJAGAR (WeeklY) December 11, 2013 at 10:06 pm

  દિલના તળિયેથી, તમારી શુભેચ્છા ખુબ ખુબ જ ગમી…આભાર

  Like

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: