આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

જસ્ટીસ જે.એમ.શેલત – વ્યક્તિ વિશેષ


J M SHELAT

J M SHELAT

ઉમરેઠની ધરતી ઉપર કેટલાય ખ્યાતમાન લોકોએ જન્મ લીધો છે. કેટલાય લોકો વિવિધ ક્ષેત્રમાં ઉચ્ચ હોદ્દા ઉપર બિરાજમાન થઈ ગામનું અને દેશનું નામ રોશન કર્યું છે. આજે તેવાજ એક મૂળ ઉમરેઠના એક પ્રતિભાશાળી વ્યક્તિને આપણે યાદ કરીશું, જેઓએ ન્યાય ક્ષેત્રે ઉચ્ચ કક્ષાનું પદ મેળવી સમગ્ર ઉમરેઠનું નામ ભારતમાં ગુંજતું કર્યું હતું. જસ્ટીસ જે.એમ.શેલત કે જેઓ દેશની સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે પોતાની સેવા આપેલ હતી. ૧૯૬૬માં તેઓની સુપ્રીમ કોર્ટના જજ પદે વરની થઈ હતી,તેઓ લાંબા સમય સુધી સુપ્રીમ કોર્ટમાં જજ પદે સેવા આપી મહત્વના ચુકાદા પણ આપ્યા હતા. તેઓ ૧૯૭૩માં આ પદ ઉપરથી રાજીનામું આપ્યું હતું. આ પહેલા તેઓએ ઉમરેઠની જ્યુબિલી સ્કૂલ માંથી પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું હતુ, તેઓએ ઉચ્ચ અભ્યાસ મુંબઈ અને લંડન ખાતેથી વિવિધ લો ફેકલ્ટી માંથી લીધો હતો. લગભગ ૧૯૩૩માં તેઓને કનૈયાલાલ મુન્સીના સહાયક તરીકે વકીલાતની શરૂઆત કરી હતી, તેઓએ મુંબઈ અને ગુજરાત હાઈકોર્ટમાં પણ જજ તરીકે પણ સેવા આપી હતી.તેઓએ સુપ્રીમ કોર્ટના જજ પદે રહ્યા ત્યારે ઈન્દિરા ગાંધી સામે પણ પોતાનો અવાજ ઉઠાવી પોતાની કાર્યક્ષમતાનો પરચો બતાવ્યો હતો. આવા ઉમરેઠના સપુત પ્રત્યે આપણું ઉમરેઠ ગૌરવની લાગણી અનુભવે છે.

8 responses to “જસ્ટીસ જે.એમ.શેલત – વ્યક્તિ વિશેષ

  1. Kamal Pandya October 29, 2013 at 5:23 pm

    More information is desirable about him, such as birth date, birth place in Umreth, educational places, his carrier move, do not know, if he is live or dead. If dead then date of death. His contribution to judiciary system etc. His name is well known and he was prominent at my father’s time. B.K.Pandya
    I know some of his relatives.

    Like

    • VIVEK DOSHI October 29, 2013 at 5:44 pm

      ઈન્ટરનેટ ઉપરથી જે માહીતી મળી છે તે માહીતી અહીયા બ્લોગમાં લખી છે, છતા પણ તમે
      જણાવેલ માહીતી મેળવવાનો પ્રયત્ન કરીશ મળશે એટલે પ્રસિધ્ધ કરીશ. છતા પણ તમે જે
      તેમના પરિવારજનોને જાણો છો તેઓનો સંપર્ક કરી શક્ય હોય તેટલી વધુ માહીતી એકઠી
      કરી મોકલાવો તો પણ આવકાર્ય છે. બ્લોગની મુલાકાત કરવા બદલ ખૂબ ખૂબ આભાર

      Like

  2. Manoj Shah October 29, 2013 at 9:09 pm

    He was a Chif justice of SC too. Pl confirm.

    Like

    • bhagvat trivedi March 8, 2015 at 9:08 am

      justice shelat did not become the chief justice of india. he was the seniormost judge of the supreme court and entitled to be the chief justice. but indira gandhi appointed a junior judge as chief justice. there was so much uproar against this from the bar and others and three judges who were bypassed resigned,. justice shelat being one of them.

      Like

  3. Bhagvat Trivedi October 31, 2013 at 10:51 am

    he was so much concerned in the starting of the college between umreth and dakor, which has immensely benefitted so many inhabitants of umreth. he a was very active member of the bharatiya vidhya bhavan and persuaded them to estsblish the college.
    he had also written books on akbar and secularism.

    Like

    • VIVEK DOSHI October 31, 2013 at 11:12 am

      શ્રી ભગવતભાઈ ત્રિવેદી , તમારી વિશેષ ટીપ્પણી બદલ ખૂબ ખૂબ આભાર..

      On Thu, Oct 31, 2013 at 10:51 AM, આપણું ઉમરેઠ

      Like

  4. bhagvat trivedi February 25, 2016 at 9:42 pm

    before his appointment as a judge of the bombaycity civil and sessions court, h was practising in the bombay high court for many years- after his return from england. he was working with shri kannayalal munshi. he had defended some accused in the famous asti- chimur case.he had convicted an accused in amurder case against the wishes of the- then prime minister jawaharlal nehru. after his appointment as a high court judje, he had worked on the rajckor bnch also. on the formation of gujarat state, he was transferred to gujarat high court and after some time, he bacame the chief justice of gujarat high court. then he was appointed a judge of the supreme court where he dlivered many jimprtant judgements, some on funamental rights andamendment of the constitution.

    Liked by 1 person

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: