આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠ સાવલી માર્ગ ઉપર જોખમી ગાબડા – તંત્ર ક્યારે જાગશે..!


ઉમરેઠ થી વાયા સુરેલી-સાવલી માર્ગ ઉપર મોટા મોટા જોખમી ખાડા પડ્યા છે. છેલ્લા બે માસથી પડેલા આ ગાબડા પુરવા માટે તંત્ર આળશુ અભિગમ રાખી રહ્યું છે. ઉમરેઠ થી સાવલી વહેપાર ધંધા સહીત કોલેજમાં ભણવા માટે રોજ બરોજ લોકોની મોટી સંખ્યામાં અવર જવર થતી હોય છે. આ ગાબડાને કારણે લોકોને અકસ્માતનો ભય સતાવ્યા કરે છે. ખાસ કરીને સાંજ પછી અવર જવર કરતા વાહન ચાલકોને આ ગાબડાને કારણે ખાસ્સી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, ત્યારે હવે વરસાદ ઓછો થઈ ગયો હોવાથી તંત્ર આ માર્ગનું સમારકામ કરે તેવી લોકોની લાગણી સહીત માગણી છે. (ફોટો – રીતેશ પટેલ)

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: