આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

આધાર કાર્ડ અંગે તમને થતા પ્રશ્નો અને નિરાકરણ


 • આધાર કાર્ડ શા માટે જરૂરી છે..?

સરકાર જે તે સેવા કે વસ્તુ ઉપર સબસીડી આપે છે તે હવે આધાર કાર્ડના માધ્યમથી મળશે, જેથી સરકાર દ્વારા મળવાપાત્ર સબસીડીનો લાભ લેવા માટે તે ખુબજ જરૂરી છે. આ ઉપરાંત ફોટો ઓળખ અને રહેઠાણના પુરાવા તરીકે પણ વિવિધ જગ્યાએ તેનો ઉપયોગ કરી શકાય છે.

 • ઉમરેઠમાં આધાર કાર્ડ ક્યાં નિકાળવામાં આવે છે.

 ઉમરેઠમાં આધાર કાર્ડ જૂની પંચાયત કચેરી, જલારામ મંદિર પાસે નિકાળવામાં આવે છે.

 •  આધાર કાર્ડ નિકાળવા માટે શું પુરાવા જોઈયે.

આધાર કાર્ડ નિકાળવા માટે લાઈટબીલની ઝેરોક્ષ (બે કોપી), ચુંટણી કાર્ડની ઝેરોક્ષ (બે કોપી) રેશનકાર્ડ ઝેરેક્ષ (બે કોપી) અને ગેસ રીફીલ કરાવવા માટેની પાસબુકની ઝેરોક્ષ એક કોપી, (ગેસ રીફીલ પાસબુકની ઝેરોક્ષ સાથે હોય તો આધાર કાર્ડ નિકાળવામાં પ્રાથમિકતા આપવામાં આવે છે.)

 • આધાર કાર્ડ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે તેનો પુરાવો શું..?

જવાબ – તમે આધાર કાર્ડ નિકાળવા માટે રજિસ્ટ્રેશન કરાવો એટલે તમને એક પાવતી આપે છે તેમાં તમે આધાર કાર્ડ રજીસ્ટ્રેશન ક્યારે કેટલાવાગે કરાવ્યું છે તેની વિગતો દર્શાવેલ હોય છે. આ રજિસ્ટ્રેશનની પાવતી ખુબજ અગત્યની છે. આધાર કાર્ડ મળ્યા પછી ગુમ થઈ જાય ત્યારે આધાર કાર્ડની ડુપ્લીકેટ કોપી મેળવવા માટે તે જરૂરી છે.

 • આધાર કાર્ડ રજીસ્ટ્રેશન કર્યા પછી ક્યારે મળે…?

જવાબ – આધાર કાર્ડ માટે રજિસ્ટ્રેશન કર્યા પછી લગભગ ત્રણ-ચાર મહિનામાં મળી જાય છે.

 • આધાર કાર્ડનું રજિસ્ટ્રેશન કરાવે ચાર મહિના થયા પણ આધાર કાર્ડ મળ્યું નથી તો મારે શું કરવું..?

જવાબ – આધાર કાર્ડ પોસ્ટમાં આવે જેથી કદાચ તમોને ડીલીવરી મળવામાં મોડું પણ થાય અથવા પોસ્ટમાં આડું અવડું ડીલીવર પણ થાય આ પરિસ્થિતિમાં તમારે http://eaadhaar.uidai.gov.in/eDetails.aspx લીન્ક ઉપર જઈ જરૂરી વિગતો ભરી આધાર કાર્ડ સોફ્ટ કોમી મેળવી શકો છો અને તેની પ્રિન્ટ નિકાળી આધાર કાર્ડ તરીકે ઉપયોગ કરી શકો છો.

 • આધાર કાર્ડ મળ્યા પછી ખોવાઈ જાય તો ડુપ્લીકેટ આધાર કાર્ડ કેવી રીતે મેળવું..?

જવાબ – આધાર કાર્ડ ગુમ થઈ જાય તો , આધાર કાર્ડ રજિસ્ટ્રેશનની પાવતીથી આધારની વેબ સાઈટ http://eaadhaar.uidai.gov.in/eDetails.aspx ઉપરથી જરૂરી વિગતો ભરી સોફ્ટ કોપી રૂપે મળી જાય છે. જેની પ્રિન્ટ નિકાળી તમે લેમિનેશન કરાવી સાચવી શકો છો. આધાર કાર્ડ સોફ્ટ કોપી મેળવવા માટે તમારી પાસે રજિસ્ટ્રેશન કોપી હોવી જરૂરી છે.

 • ગેસ એજન્સીમાં અને બેંકમાં આધાર કાર્ડ કેવી રીતે સબમીટ કરાવવું..?

જબાબ – આધાર કાર્ડ અને ગેસ રીફીલ કરાવવા માટેની પાસબુકની ઝેરોક્ષ ગેસ એજન્સીમાં જમા કરાવવી, ગેસ એજન્સી દ્વારા તમારા ખાતામાં તમારો આધાર નંબર સબમીટ કરી દેવાશે. તેજ રીતે એક આધાર કાર્ડની ઝેરોક્ષ કોપી તમારી બેન્કમાં તમારા ખાતા નંબર સાથે આપવી જેથી બેન્કમાં પણ તમારા ખાતામાં આધાર નંબર સબમીટ કરી શકાય.

 • શું ગેસ એજન્સીમાં ઓનલાઈન આધાર કાર્ડ જમા કરાવી શકાય..?

જબાબ – જી, હા બિલકુલ તમે ગેસ એજન્સીમાં ગયા વગર તમે ઓનલાઈન તમારું આધાર કાર્ડ ગેસ એજન્સીમાં જમા કરાવી શકો છો, આ માટે તમારે નીચેની લીન્ક ઉપર ક્લીક કરી એક ફોર્મ ઓપન થાય તે ભરવું પડશે, આ માટે તમારો ગ્રાહક નંબર , ગેસ એજન્સીનું નામ અને આધાર કાર્ડનો નંબર તૈયાર રાખો…

https://rasf.uidai.gov.in/seeding/User/ResidentSelfSeeding.aspx

ઉપરની લીન્ક ઓપન કર્યા પછી, ત્રણ સ્ટેપમાં તમે તમારું આધાર કાર્ડ ગેસ એજન્સીમાં ગયા વગર જમા કરાવી શકો છો. આ ઉપરાંત તમે એસ.એમ.એસ દ્વારા પણ આધાર કાર્ડ નંબર ગેસ એજન્સીમાં જમા કરાવી શકો છો જે માટે વધુ માહિતી મેળવવા નીચેની લીન્ક ક્લિક કરો.

https://rasf.uidai.gov.in/seeding/User/sms.htm

45 responses to “આધાર કાર્ડ અંગે તમને થતા પ્રશ્નો અને નિરાકરણ

 1. himanshu May 13, 2013 at 11:29 am

  કોઈપણ એક પૂરાવાની બે ઝેરોક્ષ જોઈએ કે પછી ઉપર જણાવેલ ત્રણેય પૂરાવાની બે-બે ઝેરોક્ષ?

  Like

  • VIVEK DOSHI May 13, 2013 at 12:59 pm

   ત્રણેય સાથે રાખવી હીતાવત છે, કેમ કે વોટર કાર્ડમાં એડ્રેસ બરાબર હોતું નથી

   Like

 2. Nayan H Shah May 13, 2013 at 11:31 am

  very good Information about aadhar card

  Like

 3. Kumud Gor May 13, 2013 at 10:25 pm

  Heplfull Information. Nice attempt.Thank you.

  Kumud

  Like

 4. balukhasiya June 1, 2013 at 12:53 am

  mare aadhar card kadhvu se pn ,mari pase election card se rashan card ma nam nthi to mne aadhar kard mle khru.

  Like

  • VIVEK DOSHI June 1, 2013 at 12:08 pm

   Dear sir , You can provide below document for register aadhaar card…

   A. Supported Proof of Identity (PoI) Documents Containing Name and Photo (any one):

   Passport
   PAN Card
   Ration/ PDS Photo Card
   Voter ID
   Driving License
   Government Photo ID Cards/ service photo identity card issued by PSU
   NREGS Job Card
   Photo ID issued by Recognized Educational Institution
   Arms License
   Photo Bank ATM Card
   Photo Credit Card
   Pensioner Photo Card
   Freedom Fighter Photo Card
   Kissan Photo Passbook
   CGHS / ECHS Photo Card
   Address Card having Name and Photo issued by Department of Posts
   Certificate of Identify having photo issued by Gazetted Officer or Tehsildar on letterhead
   Disability ID Card/handicapped medical certificate issued by the respective State/UT Governments/Administrations

   B. Supported Proof of Address (PoA) Documents Containing Name and Address (any one):

   Passport
   Bank Statement/ Passbook
   Post Office Account Statement/Passbook
   Ration Card
   Voter ID
   Driving License
   Government Photo ID cards/ service photo identity card issued by PSU
   Electricity Bill (not older than 3 months)
   Water bill (not older than 3 months)
   Telephone Landline Bill (not older than 3 months)
   Property Tax Receipt (not older than 3 months)
   Credit Card Statement (not older than 3 months)
   Insurance Policy
   Signed Letter having Photo from Bank on letterhead
   Signed Letter having Photo issued by registered Company on letterhead
   Signed Letter having Photo issued by Recognized Educational Instruction on letterhead
   NREGS Job Card
   Arms License
   Pensioner Card
   Freedom Fighter Card
   Kissan Passbook
   CGHS / ECHS Card
   Certificate of Address having photo issued by MP or MLA or Gazetted Officer or Tehsildar on
   letterhead
   Certificate of Address issued by Village Panchayat head or its equivalent authority (for rural areas)
   Income Tax Assessment Order
   Vehicle Registration Certificate
   Registered Sale / Lease / Rent Agreement
   Address Card having Photo issued by Department of Posts
   Caste and Domicile Certificate having Photo issued by State Govt.
   Disability ID Card/handicapped medical certificate issued by the respective State/UT Governments/Administrations
   Gas Connection Bill (not older than 3 months)
   Passport of Spouse
   Passport of Parents(in case of Minor)

   C. Supported Proof of Date of Birth (DoB) Documents (any one):

   Birth Certificate
   SSLC Book/Certificate
   Passport
   Certificate of Date of Birth issued by Group A Gazetted Officer on letterhead

   D. Supported Proof of Relationship (PoR) Documents containing Relationship details to Head of Family (any one):

   PDS Card
   MNREGA Job Card
   CGHS/State Government/ECHS/ESIC Medical card
   Pension Card
   Army Canteen Card
   Passport
   Birth Certificate issued by Registrar of Birth, Municipal Corporation and other notified local Government bodies like Taluk, Tehsil etc.
   Any other Central/State government issued family entitlement document.

   Like

 5. SIPAI LIYAQAT June 1, 2013 at 10:45 am

  adhar card thi ghani badhi suvidha public ne madvi joiye jevi ke government ni ghani badhi yojna chale chhai jeni mahiti public ne hoti nathi , public ne purti sahay tatha purto nyay male te hetu thi government aa ange vicharna karvi joiye jethi sarkari khata ma je pol chale chhe je potana lagta vadgta ne j aa yojna no labh aape chhe jethi aadhar card thi public ne direct yojnao no labh aapvo joiye …

  Like

 6. pragna parmar June 3, 2013 at 1:40 pm

  adhar card godhra na pruf uper vadodar ma kadhi sakay ke kam ?

  Like

 7. Naresh Vora June 5, 2013 at 1:54 pm

  અમારા ગામમાં આધાર કાર્ડ કાઢી આપવા માટે આવેલા ઓપરેટરો મોટા ભાગે વૃદ્ધો અને બાળકોના ફિંગર પ્રિન્ટ સ્કૅન નથી કરતાં અને આ વિષે કહેતા તે નાની ઉમરના બાળકોની ફિંગર પ્રિન્ટ સ્કૅન કરવાનું નથી હોતું એવું કહે છે. આમાં સાચું શું? જણાવશો, અને પ્રત્યેક ફોર્મદિઢ 20 રૂ. લે છે અને લેમિનેશન કરી આપે છે. શું આ ફી કાયદેસર છે. મહેરબાની કરી માહિતી આપશો. વધુમાં ગુજરાત સરકારની કોઈ આ માહિતી માટે વેબસાઈટ ?

  Like

  • VIVEK DOSHI June 5, 2013 at 2:26 pm

   આધાર કાર્ડ માટે કોઈ પણ જાતની ફી નથી તે મફત પ્રક્રિયા છે અન્ય લેમિનેશન પણ કરાવવું ફરજિયાત નથી… કાર્ડ સ્થળ ઉપર નથી આપતા માત્ર રજીસ્ટ્રેશનની પાવતી આપે છે, તેને લેમીનેશન કરવાની જરૂર નથી પણ તે પાવતી અગત્યની છે , કાયમ માટે સાચવી રાખવી હિતાવહ છે.આધાર કાર્ડની વધુ જાણકારી માટે આધારની ઓફિસયલ વેબ સાઈટ http://uidai.gov.in/ છે.

   Like

  • VIVEK DOSHI June 5, 2013 at 2:39 pm

   કેટલીક વખત વૃધ્ધો અને બાળકોના ફિંગરપ્રિન્ટનો પ્રોબલેમ આવે છે , આધાર કાર્ડ રજીસ્ટ્રેશનના સોફ્ટવેરમાં આ પહેલા ફિન્ગરપ્રિન્ટ વગર રજીસ્ટ્રેશન શક્ય ન હતુ પણ તાજેતરમાં અપડેટ થયેલા સોફ્ટવેર ફિન્ગર પ્રિન્ટ વગર રજીસ્ટેશન લઈ લે છે જેથી શક્ય છે ફિન્ગર પ્રિન્ટ વગર આધાર કાર્ડ નિકળી પણ જાય…. તેમાં કોઈ પ્રોબ્લેમ નહી આવે..(નોંધ ઉપરોક્ત માહિતી આધાર કેન્દ્રના ભૂ.પૂ ઓપરેટર સાથે વાતચીતના આધારે આપેલ છે, જે અંગે આધારની અધિકૃત વેબ સાઈટમાં કોઈ ઉલ્લેખ નથી દેખાયો..)

   Like

 8. ranva valji k June 18, 2013 at 3:16 pm

  આંબાવાડી,એલિસબ્રિજ અમદાવાદ-380006 ના એરિયાનું આધારકાર્ડ કઢાવવા માટે ક્યાં જવાનું હોય.?

  Like

 9. PARMAR VARSHA July 31, 2013 at 12:22 pm

  I have got massage on mymobile for, to download aadhar card from net While I tried to download from net for 8 -10 times but I could not get complete/clear aadhar card. and I treid again and again, after tthat I got massage that, “You can not download bacause you exceed maximum limit”.
  So pl. advice me to nest step to download my adharcard.

  Like

  • VIVEK DOSHI July 31, 2013 at 1:58 pm

   જો તમને મેક્સીમમ લીમીટ વાપરી દીધી હશે તો તમે ફરી ૨૪ કલાક બાદ જ ફરી આધાર કાર્ડ ડાઊનલોડ કરી શકશો

   https://eaadhaar.uidai.gov.in/eDetails.aspx

   આધાર કાર્ડ રજિસ્ટર કર્યું હોય ત્યારે તમને એક સ્લીપ મળી હશે, તે સાથે રાખો અને ઉપરની લીન્ક ક્લિક કરો. ત્યાર બાદ જરૂરી માહીતી તમારી સ્લીપમાં જોઈ એન્ટર કરો. Resident Nameમાં આધાર કાર્ડમાં જે રીતે તમારું નામ લખ્યું હોય તે રીતે નામ લખવું પીનકોડમાં તમે જે ગામમાં આધારકાર્ડ રજિસ્ટર કરાવ્યું હોય તે ગામનો પીનકોડ લખવો ત્યાર બાદ સબમીટ કર્યા પછી તમારા મોબાઈલમાં એક નંબર આવશે તે વેબસાઈટમાં લખો ત્યાર બાદ એક પી.ડી.એફ ફાઈલ ડાઊનલોડ થશે તે ફાઈલમાં તમારું આધાર કાર્ડ હશે તે ફાઈલ ઓપન કરવા પાસવર્ડ પુછશે તેમાં પાસવર્ડ તરીકે તમે જે ગામમાં આધારકાર્ડ રજિસ્ટર કરાવ્યું હોય તે ગામનો પીનકોડ લખવો.

   Like

   • PARMAR VARSHA July 31, 2013 at 6:47 pm

    ÉÒ Ê´É´ÉàH §ÉÉ<,
    +É~Éà WiÉÉ´Éà±É ¥ÉÉyÉÉ W »÷à~É»É H«ÉÉÇ ¥ÉÉq, W«ÉÉùà +ÉyÉÉù HÉeÇ {ÉÒ ~ÉÒ eÒ +࣠£É<±É eÉA{É ±ÉÉàe {ÉÖÅ lÉà¥É A~Éù G±ÉÒH HùlÉÉ ~ÉÖùà~ÉÖ® +ÉyÉÉù HÉeÇ eÉA{É ±ÉÉàe {É oÉlÉÉ £ùÒ oÉÒ +ɶÉùà 8-10 ´ÉLÉlÉ G±ÉÒH HùlÉÉ ~ÉiÉ ~ÉÖùà~ÉÖ® eÉA{É ±ÉÉàe {É oÉ«ÉÖÅ +{Éà ¾´Éà G±ÉÒH Hù´ÉÉoÉÒ " ' ©Éà»ÉàW +É´ÉÒ X«É Uà. ©ÉÉ÷à ¾´Éà +ÉNɳ ¶ÉÖÅ HÉ«ÉÇ´ÉÉ¾Ò Hù´ÉÒ lÉà Ê´ÉNÉlÉ´ÉÉù WiÉÉ´É´ÉÉ ©É¾àù¥ÉÉ{ÉÒ Hù¶ÉÉà.

    »É¾HÉù ¥Éq±É +ɧÉÉù.
    ´ÉºÉÉÇ ~Éù©ÉÉù – NÉÉÅyÉÒyÉÉ©É.
    shree vivek bhai,
    aape janaavel bdhaa j steps kryaa baad, jyaare aadhar kard ni PDF file down load nu tab upar klick krtaa – complete down load n thataa fari thi aasre 8-10, te tab upar klich karel, prntu hve tena upar klick kartaa " You can not down load because you exceed maximum limit" mate aap ne mari vinti chhe ke aagad maare shu karvu.
    sahkar badal aabhar.
    VARSHA PARMAR – Gandhidham.

    Like

   • VIVEK DOSHI July 31, 2013 at 7:13 pm

    if u dnt mind mail me you reg details

    Like

   • PARMAR VARSHA July 31, 2013 at 7:28 pm

    Enrolment No. :1190/50217/34074
    Date : 14/06/2013
    Time :12:06:07
    Resident Name : PARMAR VARSHA
    Pincode : 370201

    Like

   • PARMAR VARSHA July 31, 2013 at 6:51 pm

    shree vivek bhai,
    ૨૪ કલાક બાદ pan kosis kartaa same massage aave chhe ” ” You can not down load because you exceed maximum limit” mate aap ne mari vinti chhe ke aagad maare shu karvu.
    sahkar badal aabhar.
    VARSHA PARMAR – Gandhidham.

    Like

 10. પ્રવિણ શ્રીમાળી Editor: YUVAROJAGAR (WeeklY) August 5, 2013 at 9:59 pm

  Vivehbhai tame aa mahiti aapva badal aabhar prantu Water Card must compulsory supporting document

  Like

 11. Dinesh Mehta September 12, 2013 at 2:43 am

  adhar card mahiti sari aapi

  Like

 12. gopalbhai rathwa September 29, 2013 at 6:40 pm

  એક વર્ષ મા મારી બદલી વતન છોટાઉદેપુર માં થવાની છે હમણા મારે અમદાવાદ માં આધાર્ કાર્ડ ની જરુર છે મારે કઈ જગ્યાએ આધાર ક્ઢાવવુ

  Like

 13. vipul mehta January 7, 2014 at 12:48 am

  બહુજ અગત્યની સરસ માહિતી આધાર કાર્ડ માટે મળી ..અમારી આધાર કાર્ડ વિશેની મુન્જ્વણ દુર થઇ .સામાન્ય રીતે ભણેલા લોકો અજ્ઞાની લોકો પર આવાબધા પેપર વર્ક કરવાના બહાને રાજ કર્તા હોય છે ,અને પોતીકી સગવડ માટે ખોટા ખોટા નિયમ બતાવતા હોયછે .આ મારી પોતાની નજરે નોંધેલ છે .તમારો ખુબ ખુબ આભાર કે તમે on line જ્ઞાન આપી નોલેજ માફિયા નો સપાટો બોલાવેલ છે .મારું માનવું છે કે રૂપિયા નું દાન લોકોનેકરવા કર્તા જ્ઞાન નું દાન ઉત્તમ છે ……….vipul mehta …..eid=ritikvmehta @gmail.com

  Like

 14. rahul joshi January 11, 2014 at 2:31 pm

  maja aavi gai…. saras rite janva malyu

  Like

 15. chirag September 22, 2014 at 7:39 pm

  bhuj shrs saidche

  Like

 16. વિનાયક હરજીભાઇ December 12, 2014 at 1:55 pm

  વિજય સોસાયટી ખંરામા

  Like

 17. lalit December 22, 2014 at 12:22 pm

  આધાર કાર્ડની અોનલાઇન એન્ટ્રી થઇ શકે ખરી
  જેમ કે લાઇનમાં ઉભાર રહ્યા વગર અોનલાઇન એ૫ોઇનમેન્ટ લઇ શકાય ખરી ?

  Like

 18. કલ્પેશ આઇ પ્રજાપતિ July 19, 2015 at 9:42 am

  મારા આધાર કાર્ડમા જન્મ તારીખ 16/12/1978 ને બદલે 1/1/1979 છે તો સુધરાવવા માટે શું કરવું?

  Like

  • VIVEK DOSHI July 20, 2015 at 10:42 am

   આધાર કાર્ડમાં સુધારણા માટે રૂબરૂ આધાર કાર્ડ કેન્દ્ર નો સંપર્ક કરવો પડશે, સાથે સાચી જન્મ તારીખ દર્શાવતા ડોક્યુમેન્ટ સાથે લઈ જવાનું ભુલશો નહી. કદાચ સુધારણા માટે નોમીનલ ચાર્જ પણ વસુલ કરવામાં આવે છે. તમે ઓનલાઈન પણ તમારી બર્થડેટ અપડેટ કરી શકો છો તે માટે નીચે ની લીન્ક જૂવો..

   https://uidai.gov.in/update-your-aadhaar-data.html

   Like

 19. akhtarhusain mahmadbhai chauhan September 3, 2015 at 9:49 pm

  મારે મારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર જોડવો છે તો કેવી રીતે કરી શકાય.

  Like

 20. મયૂરકુમાર મધુસુદન વ્યાસ July 10, 2017 at 3:40 pm

  સાહેબશ્રી,
  આધારકાર્ડ સાથે મો.નં. Update ઘરે બેઠા થાય કે નહીં?
  કારણકે મારા ઘરના ત્રણ સભ્યોના આ. કા. ચારપાંચ વર્ષ પહેલાં કઢાવેલા છે. પણ, હાલમાં ખબર પડી કે તેમાં મો. નં. Update નથી. હવે તે કરાવવા માટે વોર્ડ ઓફીસ કે પ્રાઇવેટ કારવી જેવી ઓફિસો પર જઈએ છે. તો તેઓ બધા ડોક્યુમેન્ટ (રહેઠાણ અને આઈ. પ્રુફ) ફરી માંગે છે. અને હેરાનગતિ વેઠવી પડે છે. કારણ કે આધાર કાર્ડમાં મો.નં. Update કરવાનો હોવાથી તેઓ તેને માન્ય રાખતા નથી.તો તે કેટલું વ્યાજબી છે.
  પ્લીઝ ઘરે બેઠા પોતાના આધાર કાર્ડ સાથે મો. નં. Update કરવા શું કરવું? તેની માહિતી આપવા કૃપા કરશોજી.

  Like

 21. srushtibarot February 22, 2018 at 9:46 pm

  me 6var aadhar card nu registration modasa aravalli karyle che. pan dar vakhate reject thai jaay che. mare tatkalik aadhar card nu jarur che.to te mate hu kono kevi rite kaya department nu samp ark kare Saku.please answer me.

  Like

  • VIVEK DOSHI February 23, 2018 at 10:18 am

   ફીંગર પ્રિન્ટ ન આવતી હોય તે સંજોગોમાં આધાર કાર્ડ રીજેક્ટ થઈ શકે છે છતા પણ આધાર કાર્ડ કઢાવતી વખતે જે સ્લીપ આપવામાં આવે છે ત કોપી મોકલો તો હું પ્રયત્ન કરું. E-mail – mynewsforall@gmail.com

   Like

 22. Patel hiteshkumar rameshbhai May 1, 2019 at 11:57 pm

  સર,મારે આધાર કાર્ડમાં નામ સુધરવાનું છે.અને સુધારેલ નામ હાલ માં govt. gazatte માં જ સુધર્યું છે.તો સરકારી પ્રેસ નું gazatte નામ સુધારવા માટે માન્ય દસ્તાવેજ છવા કે નહીં?

  Like

  • VIVEK DOSHI May 3, 2019 at 1:16 pm

   ગેઝેટમાં સુધારેલ નામ ને આધારે તમે રેશનકાર્ડ અથવા ચુંટણીકાર્ડ માં તમારું નામ સુધારી આધાર માટે તે ડોક્યુમેન્ટ નો ઉપયોગ કરી શકો અથવા આધાર સેન્ટર પર ગેઝેટ સાથે ડાયરેક્ટ આધાર સુધારા અંગે તપાસ કરવા વિનંતી.

   Like

 23. Rakesh Patel July 14, 2019 at 6:34 pm

  આધાર કાર્ડ માટે પણ કાર્ડ માન્ય છે

  Like

 24. જુનેદ સુથાર December 5, 2019 at 10:46 pm

  હું ઉત્ત્તર ગુજરાત મોડાસા થી છું… મારાં દાદી 92 years old છે new આધાર માટે 4 વાર try કરી આધાર કાર્ડ નથી બનતો તો શુ કરું

  Like

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: