આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

પોલીટિક્સ,પોલીસ,અને પ્રેસ વચ્ચે પીસાતી પબ્લીક…!


પોલીટિક્સ,પોલીસ,અને  પ્રેસ  વચ્ચે પીસાતી  બ્લીક…!
કેટલાક કાર્યો કરે છે કોઈ અને કરાવતા હોય છે કોઈ એવા બનાવો ની આજે વાત કરીશુ.આપણી આજુ બાજુ થતા બનાવો ઉપર હમેશા “P” ફેક્ટર કામ કરે છે તે તમે કદી વિચાર્યુ છે..?
ચક્કાજામ,
બધનુ એલાન,
તોડફોડ
મારામારી
હળતાલ
હવે આ બનાવો સામાન્ય બની ગયા છે.,નવરા બેઠા તમે ટી.વી ચેનલ મચેડતા હસો તો ક્યાક ને ક્યાક તમને આવા સમાચાર જોવા મળી જશે પરતુ તમે ક્યારે વિચાર્યુ છે જો આ બધુ ના થાય તો પોલીટિક્સ,પોલીસ,અને  પ્રેસ  વાળાની રોજી રોટી ખતરામા પડી જાય..! એટલેજ લાગે છે કે પોલીટીકલ બદમાશો પોલીસ અને પ્રેસ ની મદદ થી આવા કામને સફળ અજામ આપે છે અને પ્રજા પણ પોતાણુ ભોળપણ બતાવી આવા કાર્યો કરવા પ્રેરાઈ જાય છે.તમે કદી વિચાર્યુ છે,આવા કાર્યો કોણ કરાવે છે…? કોણા ઈશારે થાય છે..? પોલીટીશીયન પોતાના રાજકીત ટટ્ટુ સિધા કરવા માટે આવા ગતકડા કરાવે છે,સત્તાપક્ષને ઉચો નીચો કરવા પોલીટીશીયન હમેશા કાઈને કાઈ શોધતા રહે છે,પણ સીધૂ કાઈ ન કરી શકતા હોવાથી યેનકેન પ્રકારે પબ્લિકને બલીનો બકરો બનાવે છે,અને જે મેટરમા પબ્લીકને ઈન્ટરફીયર હોય તેમા પ્રેસ વાળા પણ હનુમાન કુદકો મારી દે છે,પછી ભલે ને પબ્લિકનુ ખરાબ થાય..!ખરેખર પ્રેસનુ કામ સત્ય બહાર લાવવાનુ છે પણ સમાજમા થતા ખોટા કાર્ય ને પણ કોટી પ્રસિદ્ધીઆઆ આપી લોકોને ઉશકેરવાનુ કામ પ્રેસ કરે છે તેમા પોલીસ પણ મોટા ભાગે ભાગીદાર હોય છે.બાકી “નાયક” મુવી તમે જોઈ હશે જ ને..?
…એ વાત અલગ છે નાયકમાં પ્રેસની ભૂમિકા વખાણવા લાયક હતી, છતા પણ પ્રેસને લઈને કેટલીક હંબક વાતો ત્યાં ઉજાગર કરી હતી…

2 responses to “પોલીટિક્સ,પોલીસ,અને પ્રેસ વચ્ચે પીસાતી પબ્લીક…!

  1. Rajni Agravat March 8, 2010 at 11:43 am

    “Paa” માં પણ પ્રેસ/મિડિયાને પોતાની જવાબદારીની ભાન કરાવવાની વાત હતી અને રણ માં પણ કંઇક એવું છે , જો કે એ હજુ જોવાનું બાકી છે .

    Like

  2. વિવેક દોશી March 8, 2010 at 11:59 am

    “પા” હજૂ જોયું નથી , પણ રણ , પેજ ૩ જેવા પીક્ચરમાં પ્રેસની નકારાત્મક ભૂમિકાની સ્પષ્ટ વાત બતાવવામાં આવી છે હજૂ સુધી લગભગ કોઈ મૂવી તેવી નથી જેને પ્રેસના સકારાત્મક પાસા બતાવ્યા હોય … જે ઉપરથી સ્પષ્ટ થાય છે કે મોટા ભાગના લોકોને મિડીયા કર્મી કે મિડિયાના નકારાત્મક અભિગમ નો સામનો કરવો પડ્યો હોય… જેથી ખરેખર મિડિયા ઉપર થોડા પ્રતિબંધો અંકૂશ ખુબ જ જરૂરી છે….

    Like

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: