આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

અનામત પ્રથા અગે પુનઃ વિચાર કરવો જરુરી..


આપણા દેશમા કોલેજ શાળા અને સરકારી નોકરીયો માટે પછાત વર્ગ ના લોકો માટે ખાસ અનામત રાખવામા આવે છે.જેના કારણે ઉજળીયાત જાતીના લોકોના વિકાસની તકો રુધાઈ જતી હોય તેમ લાગી રહ્યુ છે,ત્યારે ખરેખર હાલના તબક્કે જ્યારે દેશમા મજ્બુત અને સ્થીર સરકાર કામ કરી રહી છે ત્યારે અનામત પ્રથા અગે પુનઃ વિચાર કરવો જરુરી હોય તેમ લાગી રહ્યુ છે.અનામત પ્રથાને કારણે ઉજળીયાત વર્ગ ના વિધાર્થીઓ રિતસર નાસીપાસ થાય છે,પરિનામે દેશનુ ભવિસ્ય કહેવાતા વિધ્યાર્થીઓ દેશ બહાર એટલે કે અમેરિકા,કેનેડા જવા માટે પ્રેરાય છે..ત્યારે બિજી બાજુ દેશનો ભાર લઈને ફરતા લોકો આવા વિધારથીઓ ને પોતાની આવડત અને ગ્યાન નો બિજા દેશ ને નહી પરતુ પોતાનાજ દેશને આપવા સલાહ આપે છે.પરતુ શુ આપણા દેશમા અનામત પ્રથા હોવાને કારણે હોસીયાર અને આવડત વાળા વિધાર્થીઓની કેવી હાલત થાય છે,તેના થી શુ દેશના રખેવાળો અવગત છે..? બે વિધાર્થીઓ દશમા કે બારમા ધોરણમા એક સરખા ટકા લાવે તેમ છતા પછાત જાતીના વિધાર્થીઓને ઉમદા તકો મળે અને હોશીયાર હોવા છતા પણ ઉજળીયાત જાતીના વિધાર્થીઓ ને જે લાભ પછાત જાતી ના વિધાર્થી ને મળે તે મળતા નથી જે કેટલા અશે વ્યાજબી છે,જો દેશ નુ યુવાધન વિદેશમા જતુ અટકાવુ હોય તો,વોટબેકની રાજનીતી થી દુર થઈ અનામત પ્રથા અગે પુન વિચાર કરવો રહ્યો…

One response to “અનામત પ્રથા અગે પુનઃ વિચાર કરવો જરુરી..

  1. kushal tamanche October 12, 2012 at 1:34 am

    તમે સિક્કા ની એક તરફ જ જુવો છો એટલે તમને જે દેખાય છે એ જ સત્ય લાગે છે તમે કેમ કોઈ દિવસ દલિતો ની અનામત પ્રથા પહેલા ની સ્થિતિ વિષે કેમ નથી લખતા . વર્ષો થી માંડી અનામત પ્રથા સુધી એ લોકો કેવું જીવન જીવતા હતા અને સવર્ણો તેમના પર કેવા અત્યાચારો કરતા હતા એના વિષે લોકો ને માહિતી આપો . સરકારે અનામત પ્રથા દાખલ કરી એટલે થોડી પરિસ્થિતિ માં સુધારો આવ્યો નહીતર સવર્ણો આજે તો કદાચ તેમને જીવવા જ ન દેત . સવર્ણો ને કહો કે પહેલા આ લોકો ને અપનાવે તેમની સાથે સમાનતા થી વર્તે તેમના કલ્યાણ માટે આગળ આવે કેમ કે તેમના અસલી ગુનેગારો તો તેઓ જ છે ભલે પછી અનામત પ્રથા કાઢી નાંખવા ઝુંબેશ ચલાવી શકાય

    Like

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: