આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

#વિવેકવાણી

બુફે ની લાઇન માં હેન્ડસમ છોકરાની ની આગળ આવી એક્સક્યુઝ મી… કહી ની ઘુસ મારવામાં કેટલીક છોકરીઓ પારંગત હોય છે. #વિવેકવાણી #Umreth #AapnuUmreth #VivekVani

#વિવેકવાણી : – રજનીકાન્તનું ઈન્ટરનેટ એટલું ફાસ્ટ ચાલે છે કે, ટેક્ષ કરતા ઈમેજ વહેલી ડાઉનલોડ થઈ જાય છે. #આપણુંઉમરેઠ #VivekVani #AapnuUmreth

ભારત-પાકીસ્તાનની મેચ રવીવારે છે ની’તો લોકોના સગા વ્હાંલા જીવતે જીવતા મરી જાત ને કેટલાક લોકોના મરેલા સગા વ્હાલા પણ ફરી મરી જાત…! #વિવેકવાણી

કોગ્રેસ દ્વારા મેચમાં વિક્ષેપ પાડવા કૄત્રીમ વરસાદ પડાયો હોવાનો આક્ષેપ. #વિવેક્વ્યંગ #IndVSPak #વિવેકવાણી

મોટાભાગ ની છોકરીઓ પોતાના ભત્રીજા,ભત્રીજી,ભાણા,ભાણી નો સેલ્ફી લેવા જ ઉપયોગ કરે છે. 😉 #વિવેકવાણી 

કેલેન્ડર પ્રમાણેના નવા વર્ષ ની સૌથી સારી બાબત તે છે કે કોઈ બોણી નથી માગતું..! #વિવેકવાણી

બુફે ની લાઇન માં હેન્ડસમ છોકરાની ની આગળ આવી એક્સક્યુઝ મી… કહી ની ઘુસ મારવામાં કેટલીક છોકરીઓ પારંગત હોય છે. #વિવેકવાણી #Umreth #Boy #Girl #Gujarat

અમુક છોકરીયો મેક-અપ ના કરે તો એક દિવસમાં દોઢ કીલો વેટલોસ થઈ જાય..! #વિવેકવાણી

સારું છે હું બોર્ડ ની પરીક્ષા આપતો હતો ત્યારે પેન કે ચોકલેટ આપવાની પ્રથા નતી, નહીતો માર્ક કરતા પેન અને ચોકલેટ વધારે આવત..! #વિવેકવાણી

જે રીતે પ્રાઈમરી સ્કૂલના વિદ્યાર્થીઓના વાલી પોતાના બાળકનું પરિક્ષાનું પરિણામ શોશિયલ મીડીયામાં મુકી રહ્યા છે તે જોઈને લાગે છે કે ભવિષ્યમાં જેમ બોર્ડના પરિનામ વેબસાઈટ પર જાહેર થાય છે. તેમ પ્રાઈમરી સ્કૂલના પરિનામ શોશિયલ સાઈટ્સ પર જાહેર થશે. #VivekVani #વિવેકવાણી #Umreth #AapnuUmreth

નસીબ ફુટલા હોય તો ભર ઉનાળે પણ શરદી થાય..! #વિવેકવાણી

ગરમી એટલી બધી છે કે અત્યારે ર્ડોક્ટર દર્દીને આઈ.સી.યુ મા રાખવો પડશે તેમ કહે તો દર્દીય ખુશ થઇ જાય. #વિવેકવાણી

ઉઠો જાગો અને ઉંઘ પુરી ના થઈ હોય તો ફરી સુઈ જાવ – #વિવેકવાણી 

…જ્યારે પૂત્રીએ માતા ને મધર્સ ડે ના દિવસે વોલેટ ગીફટ કર્યુ ત્યારે માતાએ જીજ્ઞાસાવસ પૂત્ર સામે જોયું…ત્યારે પૂત્રએ કહ્યુ મધર્સ ડે ની હુ કોઇ ગીફટ નથી લાવ્યો પણ તારી પૂત્રીએ તમે જે વોલેટ આપ્યુ તે અધર્સ ડે ખાલી ના થાય તે જવાબદારી મારી.
#વિવેકવાણી #VivekVani

માથામાં વાળ ના હોય છતા કાંસકો માથે ફેરવવાની પ્રક્રિયા ને “કેશ”લેસ ટ્રાન્જેક્શન કહી  શકાય.  #વિવેક્વાણી #Umreth #AapnuUmreth

પેટની ચરબી કરતા મગજની ચરબી હાનીકારક છે. #વિવેકવાણી

%d bloggers like this: