આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

સ્કૂલ અને સેવાકિય સંસ્થાઓ

રોટરી ક્લબ ઓફ ઉમરેઠ

રોટરી કલબ ઓફ ઉમરેઠ દ્વાર ગામમાં અનેક સેવાકિય પ્રવૃતી કરવામા આવે છે,વર્ષ ૨૦૦૬-૦૭માં રો.પ્રમુખ શ્રી મુકેશભાઈ દોશીના કાર્યકાળમાં થયેલ પ્રવૃતિ અંગે માહિતી મેળવવા અહિયા ક્લિક કરો.

હાલમાં વિનોદભાઈ પ્રજાપતિ રોટરી ક્લબના પ્રમુખ પદે સેવા આપી રહ્યા છે અને ક્લબના માધ્યમથી નગરમાં સેવાકિય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે.

રોટરી ક્લબ ઉમરેઠ અંગે રો.પરાગભાઈ ચોકસી સુંદર મજાનો બ્લોગ લખી રહ્યા છે. જેમાં રોટરી ક્લબ ઓફ ઉમરેઠની વિવિધ માહિતીનો તેઓ દ્વારા સમાવેશ કરવામાં આવ્યો છે રોટરી ક્લબ ઓફ ઉમરેઠની લેટેસ્ટ માહિતી માટે રો.પરાગભાઈ ચોકસીના બ્લોગ ની મુલાકાત કરવા અહિયા ક્લિક કરો.

***********************************************************
જીવન આધાર સેવા સંકુલ

જીવન આધાર સેવા સકુલ ઉમરેઠના ચારૂની માતા મદિરમાં છેલ્લા કેટકાલ વર્ષથી નગર ના અનીલભાઈ દેસાઈ,હરીવદનભાઈ શાહ જીવન આધાર સેવા સંકુલ નામની સંસ્થા ચલાવી રહ્યા છે.આ સંસ્થા નગરના નિરાધાર વૃધ્ધોને સવારના સમયે ઘરે બેઠા ગરમા ગરમ ભોજન આપવાનુ કામ કરે છે ,તાપ તડકો કે પછી વરસાદ હોય કઈ પણ પરિસ્થીતીમા આ યુવાનો નિરાધાર સિનિયર સિટીઝનો ના ઘરે સવાર ના ૧૧ થી ૧ સુધીમાં ભોજન પહોચતુ કરે છે.તેઓની આ સેવાને બિરદાવી નગરના કેટલાય લોકો તેઓને આર્થીક સહાય કરે છે ને આ દીશામાં સારી સેવા થાય તે માટે મદદ રુપ થાય છે. નગરના નિરાધાર વૃધ્ધો આ યુવાનો ની ભરપેટ પ્રશંશા કરતા થાકતા નથી વર્ષ ૨૦૦૬-૦૭માં નગરની રોટરી કલબ દ્વારા જિવન આધાર સેવા સકુલ ની આ સેવા ને બિરદાવતા તેના સચાલકોનુ સન્માન કરવામાં આવ્યું  હતુ. આજે પોતાના મા-બાપ ને એકલા ત્યજી દેતા યુવાનો ને જડબાતોડ જવાબ આપતા હોય તેવુ કામ નગર ના અનીલભાઈ દેસાઈ,હરીવદનભાઈ શાહ જીવન આધાર સેવા સંકુલ નામની સંસ્થા ધ્વારા કરી રહ્યા છે.
તા.ક – જો તમે પણ આ યુવાનોના ભગીરથ કાર્યમાં સાથ આપવા માગતા હોવ અને આર્થિક કે અન્ય સહયોગ કરવા માગતા હોવ તો જીવન આધાર સેવા સંકૂલના સંચાલકશ્રી ને મો.૯૪૨૮૪ ૩૫૫૦૨ ઉપર સંપર્ક કરી શકો છો.

જીવન આધાર સેવા સંકૂલ અંગે તાજેતરનો વિસ્તૃત અહેવાલ વાંચવા અહિયા ક્લીક કરો.

ઉમરેઠમાં આવેલ સ્કૂલો અંગે માહિતી..

અ. નં. શાળાનું નામ ગામનું નામ તાલુકો માધ્યમ માધ્યમિક ઉ.મા. ગ્રાન્ટેડ નોન ગ્રાન્ટેડ રિમાર્કસ
1 એચ.એમ.દવે હાઈસ્કૂલ ઉમરેઠ ઉમરેઠ ગુજરાતી
2 ધી જયુબીલી ગલર્સ ઈન્સ્ટીટ્યુટ ઉમરેઠ ઉમરેઠ ગુજરાતી
3 ધી જયુબીલી બોઈઝ ઈન્સ્ટીટ્યુટ ઉમરેઠ ઉમરેઠ ગુજરાતી
4 સેંટ ઝેવીયર્સ હાઈસ્કૂલ ઉમરેઠ ઉમરેઠ ગુજરાતી
5 સ્વામી મયાતીતાનંદ હાઈસ્કૂલ ઉમરેઠ ઉમરેઠ ગુજરાતી
6 એન.સી.સુતારીયા હાઈસ્કૂલ ઉમરેઠ ઉમરેઠ ગુજરાતી
7 નગરપાલિકા મા.શાળા ઉમરેઠ ઉમરેઠ ગુજરાતી
8 શ્રી સરસ્વતી શીશુ વિદ્યાલય- પટેલ વાડી સામે, ઉમરૅઠ

(સ્ત્રોત – http://deoanand.gov.in )

4 responses to “સ્કૂલ અને સેવાકિય સંસ્થાઓ

 1. પરાગ ચોકસી February 9, 2010 at 12:52 am

  રોટરી ક્લબ ઓફ ઉમરેઠની વધુ માહિતી માટે ક્લીક કરો http://www.paryank2009.blogspot.com

  parag

  Like

 2. REHAAN VOHRA July 22, 2011 at 11:46 am

  Community Health Centre, Umreth na vaara ma thodi information aa website upar update karo. Tyaani services na vaara ma lakho ane tyana doctors no interview lai ne te hospital no progress juo. Saathe tyaana patients ne pan malo ane temni paase thi CHC vise feedback maango.

  Like

 3. Mr.Jayantibhai Patel May 20, 2012 at 10:31 am

  Please help to NGO activities is poor children education,Cultural activities,Health check up,Sports Aids Awareness progremmes,I need to help them,they need education equipment.
  My contacts No:-9824553206
  if you need any details please send me an email
  Thanks and regards
  (Mr.J.G.Patel)

  Like

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: