ઉમરેઠ નગર સેવા સદન
પ્રમુખ-સરોજબેન રાણા
ચિફ ઓફિસર-ડી.એચ.પટેલ
ફોન ન -(02692)276011

વેબ સાઈટ-http://www.umrethnagarpalika.com/
————————————————————————————-
મામલતદાર કચેરી-
મામલતદાર શ્રી-અનસુયાબેન ઝા
ફોન ન -(02692)277900
————————————————————————————-
ઉમરેઠ ન્યાય સકુલ
ન્યાયાધીસ-તેજસભાઈ ભ્રહમભટ્ટ
———————————————————————————-
ઉમરેઠ તાલુકા પચાયત કચેરી
પ્રમુખ-ભ્રુગુરાજસિહ ચોહાણ
ઊ-પ્રમુખ-ફરિદખાન પઠાણ

Taluka Panchayat
————————————————————————————-
પોલીશ સ્ટેશન
પી.એસ.આઈ- આકાશ પટેલ
ફોન-(02692)276033

————————————————————————————-
ધારાસભ્ય શ્રી-
લાલસિહભાઈ ઊ.વડોદિયા
માતા ની લીમડી
વાટા મા
ઉમરેઠ-૩૮૮ ૨૨૦

————————————————————————————-
સસદ સભ્યશ્રી-ભરતસિહ સોલકી
સરનામુ-ઈસ્વરક્રુપા સોસાઈટી
બોરસદ
જી-આણદ

Bharatsinh Solanki-MP-Anand
ફોન-02696-220258
ફેક્સ-02696-221343
ઈ-મેલ- bharatsolankimp@hotmail.com
bsolanki26@gmail.com
————————————————————————————-
બસ સ્ટેશન-ઉમરેઠ
ફોન ન-276065

Umreth Bus Station
ઉમરેઠ પાસે ના થામણા ગામના સરપચ ચન્દ્રકાન્તભાઈ પટેલના અથાગ પ્રયત્નો ને લોક સહકાર થી નિર્માણ પામેલ ઉમરેઠ બસ સ્ટેશનના વધૂ વિકાસ અર્થે તત્ર ધ્વારા કોઈ પગલા ભરવામા આવતા નથી,હાલ મા ઉમરેઠ બસ સ્ટેશન મા પખા ,અને પાણી જેવ માળખાગત સુવિધાનો પણ અભાવ દેખાઈ રહ્યો છે.મુસાફરો માટે તો ઠીક બસ સ્ટેશનમા ફરજ બજાવતા કર્મચારીઓના કેબીનમા પણ પખા નથી સાથે સાથે ઉમરેઠ તાલુકા મથક હોવા છતા બસ સેવા ઓછી હોવાનુ ગામના લોકો કહી રહ્યા છે.
———————————————————————————-
રેલ્વે સ્ટેશન-ઉમરેઠ

ઉમરેઠ રેલ્વે સ્ટેશન
———————————————————————————-









