કહેવાય છે વિટામીન “એમ” ની ઉણપ હોય તો કોઈ પણ રોગ થઈ શકે છે. પરંતુ વિટામીન “એમ” પુરતા પ્રમાણમાં હોય તો કોઈ રોગ થાય નહિ તે કહેવું યોગ્ય નથી. અને હા..વિટામીન “એમ” થી કોઈ રોગ મટી જાય તે પણ જરુરી નથી.
વિટામીન “એમ” એટલે “Money”
November 5, 2009 at 10:38 am (મારી મરજી, મારા વિચાર)
Tags: વિટામીન "એમ"