“નકલી માવાની મિઠાઈ”
“નકલી ઘી ના દિવા”
“નકલી દૂધની બાસુંદી”
“નકલી ચલણી નોટો”
અને
“ચાઈનીઝ ફટાકડાની આતીશબાજી”
તમારું દિવાળી પર્વ ન બગાડે તેવી હાર્દિક શુભેચ્છા…!
October 15, 2009 at 1:40 pm (Uncategorized)
“નકલી માવાની મિઠાઈ”
“નકલી ઘી ના દિવા”
“નકલી દૂધની બાસુંદી”
“નકલી ચલણી નોટો”
અને
“ચાઈનીઝ ફટાકડાની આતીશબાજી”
તમારું દિવાળી પર્વ ન બગાડે તેવી હાર્દિક શુભેચ્છા…!
પ્રવિણ શ્રીમાળી said,
October 15, 2009 at 4:39 pm
વિવેકભાઈ, તમારી શુભેચ્છા માટે આભાર! તમને પણ અને તમારા સમગ્ર પરીવારને મારી અંતરની શુભચ્છા, આશા અને ઉમીદ આત્મવિશ્વાસ વધારનાર પ્રેરક બળ છે. આ પ્રેરકબળ આપણે આખા વર્ષ દરમિયાન મળતું રહે અને દિવાળી ની રોશની સદા આપણાં જીવનમાં ઝગમગાતી પ્રકાશ રેલાવતી રહે તે માટે જ આપણે આ સપરમ દિવસો માં દિવડાં પ્રગટાવતાં હોઈએ છીએ, આ પ્રકાશ અપણાં મનનાં અગોચર ખૂણાં સૂધી પહોંચવો જરૂરી છે, તો તે તમને આખું વર્ષ રોશની આપતો રહેશે, બસ મારી આ જ અંતરની અભિલાષા છે કે આ આશા રૂપી કિરણ અને પ્રકાશ સદા તમારા જીવન અને મનને પ્રકાશતો રહે અને તમારા અધૂરાં રહેલાં કાર્યો આ નવા વર્ષે પરી પૂર્ણ થાય તેવી સૌ વાચક મિત્રોને શુભેચ્છા.Happy Diwali & Happy New Year To You & Yours Whole Family!
Rajni Agravat said,
October 21, 2009 at 1:38 pm
સાચી વાત.. અને તમને પણ નૂતન વર્ષાભિનંદન